________________
અસત્-વિક્ષળ:, ‘અહં’-પ૬-પ્રત્યય-લક્ષિતાર્થ: પ્રત્યે સા-ગાનન્ડ્સન: (F
મસ્તિ) રૂપા
શબ્દાર્થ :
परात्मा
શ્લોકમાં એક પણ ક્રિયાપદ નથી; શ્લોકને અંતે મૂકવામાં આવેલા શબ્દ એટલે કે પરમાત્માનું વર્ણન કરતા, બાકીનાં સર્વ શબ્દો, વિશેષણો તરીકે આ પ્રમાણે છે : (૧) નિત્ય-અય-અહલ્ડ-ચિત્--રૂપઃ । પરમાત્મા ‘નિત્ય’ છે એનો મર્મ એ જ છે કે તેને નથી ‘આદિ', નથી ‘અંત’, તે ‘અનાદિ’-‘અનંત’ છે, શાશ્વત (Eternal) છે. અય એટલે અદ્વિતીય, એવો કે જેના સિવાય ‘બીજું’(દ્વિતીય) કોઈ જ નથી, - વ્ । અવળ્યુ એટલે સ્થળ-કાળ-વસ્તુના ખંડો-વિભાગોથી રહિત, એટલે કે સર્વવ્યાપી(All-pervading); ચિત્ એટલે વિશુદ્ધ જ્ઞાન; સંપૂર્ણરીતે ચિદ્-રૂપ, જ્ઞાનસ્વરૂપ, અન્ય કોઈ રૂપ- કે આકાર વિનાનો.
(૨) વુદ્ધિ-આવિ-સાક્ષી । વગેરે જગત-પ્રપંચ ‘દૃશ્ય' છે, તે બધાં માત્ર દેખાય છે, ભાસે છે. હકીકતમાં, અસ્તિત્વ ધરાવતાં જ નથી; આવાં ‘બુદ્ધિ-વગેરે’ સર્વનો અવિકારી, સાક્ષી બનીને, દૃષ્ટા બનીને પરમાત્મા સર્વને સદા પ્રકાશતા રહે
છે.
-
પરમાત્મા માટેનું આ વિશેષણ, આ પહેલાંના શ્લોક-૨૯૬ની આ પંક્તિનું સ્મરણ કરાવે છે ઃ
विकारिणां सर्वविकारिवेत्ता
नित्योऽविकारो भवितुं समर्हति ।
(૩) સત્-અસત્-વિનક્ષળઃ । સત્ એટલે જે છે' તે અને અત્ એટલે જે ‘નથી’ તે; પરંતુ પરમાત્મા તો શબ્દથી પર છે, વાણીથી અગોચર છે, - ‘શબ્દાતીત’ અને ‘વાગ્-અગોચર’ છે, એટલે તેના માટે ‘સત્’-‘અસત્ જેવા શબ્દો પ્રયોજવા તે, તેને બુદ્ધિના-વિચારના વિષય તરીકે બાંધી લેવા જેવું, તેના માટે મર્યાદા વ્યક્ત કરવા જેવું, અનુચિત ગણાય; તેથી તે આ બંને-‘સત્’ અને ‘અસત્’-થી, ‘સ્થૂલ’-‘સૂક્ષ્મ’થી પર છે.
પરમાત્મા માટેનું આ વિશેષણ ગીતાની આ પંક્તિનું સ્મરણ કરાવે છે : અનામિત્ પરં બ્રહ્મ ન સત્ તનાસડુતે । (૧૩, ૧૨)
(જે શેય છે, જાણવા યોગ્ય છે અને જેને જાણીને માણસ મોક્ષ પામે છે, - પરમાત્માનું તે સ્વરૂપ એટલે આ ઃ “તે અનાદિ પર બ્રહ્મ છે અને તેને ‘સત્’ કહેવાતું
૬૬૬ / વિવેકચૂડામણિ