________________
પહેલાં જ મુક્તિ મેળવી લીધી હોય છે! તે તો “જીવન્મુક્ત જ બની ગયો હોય
અને આવા “જીવન્મુક્ત'ને, વળી, ફરી “સંસરણ” કેવું ?
આવા જ્ઞાની માટે તો પછી, આ શ્રુતિવાક્યમાં કહેવામાં આવ્યું છે તેમ, ન કોઈ અન્ય પંથ, ન કોઈ બીજું સંસરણ ! -
नान्यः पन्था विद्यते अयनाय ।
શ્લોકનો છંદ ઉપજાતિ (૩૪૮)
૩૪૮
आवरणस्य निवृत्तिर्भवति च सम्यक्-पदार्थदर्शनतः ।
मिथ्याज्ञानविनाशस्तविक्षेपजनितदुःखनिवृत्तिः રૂ૪૮૫ શ્લોકનો ગુજરાતી પાઠ:
આવરણસ્ય નિવૃત્તિર્ભવતિ ચ સમ્યફ-પદાર્થદર્શનતઃ | - મિથ્યાજ્ઞાનવિનાશસ્તવિક્ષેપજનિતદુઃખનિવૃત્તિઃ ૩૪૮ શ્લોકનો ગદ્ય અન્વય :
સભ્ય–પવાર્થ-વર્ણન: સાવરણી નિવૃત્તિ મવતિ | (ત ) ૨ मिथ्याज्ञानविनाशः विक्षेपजनितदुःखनिवृत्तिः (च) (भवति) ॥३४८॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : - (૧) સાવરપી નિવૃત્તિઃ મવતિ | તમોગુણની શક્તિનાં પરિણામરૂપ “આવરણ' નિવૃત્ત થઈ જાય છે, દૂર થઈ જાય છે, નાશ પામે છે. શાનાથી તેની નિવૃત્તિ થાય છે ? – સી-પદાર્થ-નતા I તનત’ એટલે દર્શનથી, દર્શન થતાં; કોનું-શાનું દર્શન ? - સભ્યપદાર્થનું. સી-પક્વાર્થ એટલે આત્મતત્ત્વ, આત્મારૂપી સાચો પદાર્થ; એનું સારી રીતે દર્શન થવાથી.
(ર) (તત્વત) મિથ્યાજ્ઞાવિનાશ: (મવતિ) . તે જ પ્રમાણે, તે જ ઉપર્યુક્ત દર્શનનાં પરિણામે, મિથ્યાજ્ઞાનનો (પણ) વિનાશ થાય છે અને વિક્ષેપનિતયુનિવૃત્તિ: ૨ (મતિ) । રજોગુણની વિપશક્તિથી ઉત્પન્ન થયેલાં દુઃખો પણ દૂર થઈ જાય છે. (૩૪૮)
ફર્મા -૪૨
- વિવેકચૂડામણિ | ૬૫૭ :