________________
ચોખ્ખો ને ચટ્ટ છે : વિવેકબુદ્ધિનો વિનિયોગ કરો, જ્ઞાનનાં શસ્ત્ર વડે (વિવે: જ્ઞાત્વા), પેલી વાહ્યાનુસન્ધિનો પરિહાર કરો (વાલ્લું પરિદ્ઘત્ય) અને આ રીતે વિશુદ્ધ ચિત્ત વડે નિત્ય-નિરંતર આત્માનાં અનુસંધાનમાં જ એકાગ્ર અને તદ્રુપ બની જાઓ ! (નિત્યં સ્વાત્માનુસન્ધિ વિધીત !) આત્માનાં અનુસંધાનનું પોતાનું સ્વરૂપબળ જ એવું અમોઘ, અલંઘ્ય અને અનતિક્રમણીય છે કે વિષયોના વિચારોને ચિત્તમાં પ્રવેશવાનું શક્ય જ ન બને ! અને પછી તો પેલી દુર્વાસનાને ફળવાનો અને વધવાનો કશો અવકાશ જ ન રહે !
આમ, ‘વાસનાવૃદ્ધિથી કાર્ય અને કાર્યથી વાસનાવૃદ્ધિ' - એ દુશ્વ(vicious circle : વાસનાવૃદ્ધિત: જાય, ાર્યા આ વાસના !)નું પરિભ્રમણ આપોઆપ અટકી જાય !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૩૫)
339
बाह्ये निरुद्धे मनसः प्रसन्नता मनःप्रसादे परमात्मदर्शनम् । तस्मिन् सुदृष्टे भवबन्धनाशो
बहिर्निरोधः पदवी विमुक्तेः ॥३३६॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
બાહ્યે નિરુદ્ધે મનસઃ પ્રસન્નતા મનઃપ્રસાદે પરમાત્મદર્શનમ્ ।
તસ્મિન્ સુદષ્ટ ભવબન્ધનાશો
બહિર્નિરોધઃ પદવી વિમુક્તઃ ॥૩૩॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
વાઘે નિરુદ્ધે (સતિ) મનસઃ પ્રસન્નતા (મવૃત્તિ), મન:પ્રસારે (સતિ) પરમાત્મર્શન (મતિ), તસ્મિન્ (પરમાત્મવર્શને) સુરે (૨ સતિ) મવવધનાશ (સંમતિ) । વં હિનિષેધ: વિમુક્ત્તઃ પવી (મસ્તિ) રૂરૂદ્દી શબ્દાર્થ :
આ શ્લોકમાં, એકમાંથી બીજાંનો ઉદ્ભવ અને બીજાંમાંથી ત્રીજાંનો સંભવ, - ૬૨૪ / વિવેકચૂડામણિ