________________
એમ, એક પછી એક, એવાં પરસ્પર-અનુસંધાનવાળાં ત્રણ વાક્યો, અને અંતે નિર્ણયાત્મક ચોથું વાક્ય, - એમ, કુલ ચાર વાક્યો, આ પ્રમાણે છે :
(૧) વીશે નિરુદ્ધ (સતિ) મનસ: પ્રસન્નતા (દ્મવતિ) | વાઘે નિરોધે તિ - એ “સતિ-સપ્તમીની વાક્યપ્રયોગ છે : બહારના પદાર્થોનો નિરોધ થતાં, થવાથી, થાય ત્યારે. આવો નિરોધ મનની અંદર જ થઈ શકે; આ વીાિ એટલે જ ગયા શ્લોકમાંની વહાનુબ્ધિ. બાહ્યવિષયોનું અનુસંધાન અટકાવવાથી, એનો નિરોધ થવાથી શું બને છે ? મનસ: પ્રસન્નતા (૩મવતિ) | મનની પ્રસન્નતા ઉદ્દભવે છે, મળે છે; મન પ્રસન્ન થાય છે.
(ર) મન:પ્રસાદે (તિ) પરમાત્મi (મતિ) . પ્રતા એટલે નિર્મળતા, વિશુદ્ધિ, પ્રસન્નતા; અને મન આ રીતે, પ્રસન્ન થતાં, થાય ત્યારે, (અહીં પણ ‘સતિ-સપ્તમી” વાક્યપ્રયોગ છે), પરમાત્માનું દર્શન થાય છે.
(૩) તસ્મિન (પરમાત્માને) સુદૃષ્ટ (સતિ વ) નવવધનારા: (સંમતિ) | સુદ – સારી રીતે, સંપૂર્ણ રીતે થવું; અને પરમાત્માનું આં દર્શન સારી રીતે થતાં, થાય ત્યારે અહીં પણ “સતિ-સપ્તમી” વાક્યપ્રયોગ છે.), બીજું શું થાય ? - અવશ્વનાશ: (સંમતિ) સંસારનાં બંધનનો નાશ શક્ય બને છે. . (૪) મવશ્વનાશ-સંવ-નાં આવાં સુ-પરિણામ પરથી, અંતે, શો નિર્ણય કરી શકાય? આવી ક્રમિક પ્રક્રિયાઓનો નિષ્કર્ષ શો? આ એક જ, કે – (વુિં) વણિનિરોધ: વિમુ: પવી (તિ) / વિમ્ - આ પ્રમાણે, આમ; વનિરોધ - એ વાશે નિરોધ પરથી બનાવાયેલું “નામ (Noun) છે : બાહ્ય પદાર્થોનો નિરોધ એટલે ગયા શ્લોકમાંની વહ્યાનુશ્વિની અટકાયત; એનો અંતઃ પૂવવી એટલે માર્ગ, આવો નિરોધ, આવી વિરક્તિ, એ જ વિમુક્તિનો માર્ગ છે. (૩૬). અનુવાદ :
બાહ્ય પદાર્થોનું અનુસંધાન અટકાવવાથી મન પ્રસન્ન થાય છે; મન પ્રસન્ન થતાં, પરમાત્માનું દર્શન થાય છે; અને તે (પરમાત્મદર્શન) સારી રીતે થતાં, સંસારનાં બંધનનો નાશ થાય છે : આમ, બાહ્ય પદાર્થોનો નિરોધ (એ જ) વિમુક્તિનો માર્ગ છે. (૩૩૬) ટિપ્પણ:
આ પહેલાંના શ્લોકમાં, અંતે આપેલી સૂચનાનું જ અહીં અનુસંધાન છે : બાહ્ય વિષયોનાં અનુસંધાનમાં સુનિશ્ચિત પરિણામરૂપ દુર્વાસનાથી બચવા માટે, વિવેકબુદ્ધિપૂર્વક જ્ઞાનનાં બળ વડે દુન્યવી બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને નિરંતર ફર્મા - ૪૦ - વિવેકચૂડામણિ | ૬૨૫