________________
ટિપ્પણ : છેલ્લા થોડા શ્લોકોથી જેનાં સ્વરૂપની ચર્ચા ચાલી રહી છે, તે અહંકાર'નાં એક અત્યંત જોખમકારક પાસાં તરફ શ્રીસદ્ગુરુ શિષ્યનું અહીં ધ્યાન ખેંચે છે.
જીવ સંસારમાં જન્મે છે અને સંસાર તેને એક બંધનરૂપે વળગે છે, એનાં અનેક વિવિધ કારણો છે, અને આવાં બધાં અંતરાયોની ચર્ચા, શાસ્ત્રોમાં તથા દર્શનોમાં, સવિસ્તર, કરવામાં આવી છે. ટૂંકમાં, જેમનાં મન અને મનશ્વયુ ખુલ્લાં છે એવા જ્ઞાનીઓ તો, આ વાત જુએ છે અને જાણે છે (ટૂ:). પરંતુ તે સહુ એક બાબત વિશે એકમત (Unanimous) છે, અને તે એ કે બધાં કારણોનું એકમાત્ર મૂળ કારણ ( મૂત્રે પ્રથમવ:) “અહંકાર' છે.
અહંકાર' માટે આવા અભિપ્રાયનું કારણ એ છે કે તે માયાનું સૌપ્રથમ કાર્ય છે : ઇન્દ્રિયોનાં કર્મો, હકીકતમાં, સાચાં કર્મો નથી, પરંતુ અજ્ઞાનને કારણે જીવાત્મા, દેહ-ઈન્દ્રિયો-મન-પ્રાણ વગેરે “અનાત્મા' જેવાં તત્ત્વોમાં આસક્ત બનીને તેમના પ્રત્યે “અહં' “મમ'-ભાવ સેવે છે, પોતાને એ કર્મોનો “કર્તા સમજે છે, એટલે એ જ કર્મોના ભોક્તા તરીકે તેને વારંવાર જન્મવું પડે છે અને કર્તુત્વભોīત્વનું આ ચક્ર જ્યાં સુધી ચાલ્યા કરે ત્યાંસુધી, આવો મનુષ્ય (પુલ:) માયાનાં મૂળ અને સૌપ્રથમ કાર્ય જેવા આ “અહંકારના સકંજામાંથી છૂટી શક્તો નથી. આમ, અજ્ઞાન-અહંકાર’–સંસારનું એક અવિરત વિષ-ચક્ર (Vicious Circle) મનુષ્ય માટે ચાલ્યા કરે છે.
શ્લોકનો છંદ : ગીતિ. (ર૯૯)
૩OO यावत् स्यात् स्वस्य सम्बन्धोऽहंकारेण दुरात्मना ।
तावन्न लेशमात्रापि मुक्तिवार्ता विलक्षणा ॥ ३०० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
થાવત્ સ્યાત્ સ્વસ્ય સમ્બન્ધોડહંકારેણ દુરાત્મના ! તાવશ લેશમાત્રાપિ મુકિતવાર્તા વિલક્ષણા || ૩૦૦ ||
શ્લોકનો ગદ્ય અન્વય : યાવત્ (મનુષ્ય, ગીવાત્મન:) સુરાત્મના अहंकारेण सम्बन्धः स्यात्, तावत् विलक्षणा मुक्तिवार्ता लेशमात्रा अपि न અતિ | રૂ૦૦
શબ્દાર્થ : વાવ-તાંવત્ ! એટલે “જ્યાંસુધી ત્યાં સુધી”, એવી વાક્યરચના અહીં છે : “જ્યાં સુધી શું હોય? થાવત્ સ્વસ્થ (મનુષ્ય), નીવાત્મ:) દુરાત્મના મહંwારે સખ્તબ્ધ થાત્ | જ્યાંસુધી “દુષ્ટ (કુાત્મના) એવા “અહંકાર' સાથે ફર્મા - ૩૫
વિવેકચૂડામણિ | ૫૪૫