________________
આત્મા માત્ર ‘અહંકાર’–વગેરેનો જ નહીં, પરંતુ સૌનો અંતર્યામી છે, સાક્ષી છે, તે જ વ્યક્તિગત આત્મા, એટલે કે પ્રત્યગાત્મા-રૂપે અંતરમાં વસે છે અને સત્અસત્ એટલે કે વ્યક્ત-અવ્યક્ત અને કાર્ય-કારણથી ભિન્ન છે.
આમ, ક્ષણિક અને પરિચ્છિન્ન ‘અહંકાર’ તથા ‘અહં’-શબ્દના તત્ત્વાર્થરૂપ, અજ-નિત્ય-શાશ્વત, અંતર્યામી અને સર્વ-સાક્ષીભૂત, સાચા-‘અહં” એવા ‘આત્મા’ વચ્ચેના તફાવતને લક્ષમાં લેતાં, પ્રસિદ્ધ અને પ્રચલિત એવા ‘અહંકાર’નું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૯૫)
૨૯૬
विकारिणां सर्वविकारवेत्ता
नित्योऽविकारो भवितुं समर्हति ।
मनोरथस्वप्नसुषुप्तिषु स्फुटं
શ્લોકનો ગુજરાતી પાઠ :
પુન: પુનટ્ટમસત્ત્વમેતોઃ ॥ ૨૬૬ ॥
વિકારિણાં સર્વવિકારવેત્તા
નિત્યોડવિકારો ભવિતું સમહત ।
મનોરથસ્વપ્રસુષુપ્તિષુ સ્ફુટ
પુનઃ પુનર્દષ્ટમસત્ત્વમેતયોઃ ॥ ૨૯૬ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : વિદ્યારિળાં સર્વવિારવેત્તા નિત્ય: અવિા (૨) વિતું સમહંતિ । તયો: (દૃશ્યપવાર્થ-ગાયો) અસત્યં મનોરથ-સ્વપ્નસુષુપ્તિપુ પુન: પુન: સ્પષ્ટ દૃષ્ટમ્ ॥ ૨૬૬ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિાિં સર્વવિાવેત્તા નિત્ય: અવિાર (૪) મવિતું સમહતિ। વિારિન્ એટલે વિકાર પામનાર, પ્રતિક્ષણ પરિવર્તન પામનાર, પળે પળે બદલાતી વસ્તુ-વ્યક્તિ; આવાં વિકાર પામનારાં તત્ત્વોના સર્વ વિકા૨ોનો જાણનાર (વેત્તા) પોતે તો નિત્ય અને નિર્વિકાર (અવિાય) જ હોવો જોઈએ, હોઈ શકે, હોવાને લાયક છે. યો: (દૃશ્યપવાર્થ-અહંકારયો:) અસત્ત્વ પુનઃ પુન: શુê æમ્। યોઃ આ બંને, – એટલે કે શરીર તથા અહંકાર,નું અસત્ત્વ એટલે મિથ્યાપણું, અસત્ય-હોવાપણું, મનોરથ એટલે મનોરાજ્ય, સ્વમ અને સુષુપ્તિસમય દરમિયાન વારંવાર, ફરી ફરીને, સ્પષ્ટ જોવામાં આવે છે. (૨૯૬)
અનુવાદ : પળે પળે પરિવર્તન પામનારાંઓ(અહંકાર વગેરે)નાં સર્વ વિવેકચૂડામણિ / ૫૩૯