________________
(માત્ર) કલ્પિત હોવાથી (તે બંને જેમ) સાચાં નથી, (તેમ જ) “આ નથી', “આ નથી', - એમ પ્રબળ યુક્તિ વડે, દશ્ય(જગત)નો નિષેધ પછી, તે બંને (જીવ અને ઈશ્વર) વચ્ચે જે વાસ્તવિક અભેદ છે, તે જાણી લેવો જોઈએ. (૨૪૮)
ટિપ્પણ: આ પહેલાં, વેદનું મહાવાક્ય અને ઉપનિષદનું શ્રુતિવચન, એ બંને દ્વારા એક હકીકત તો નિઃશંક સિદ્ધ કરવામાં આવી છે કે બંને ઉપાધિઓ (માયા અને પંચકોશ) માત્ર કલ્પિત છે, ભ્રાંતિનું જ પરિણામ છે. તો પછી, ન-તિ, ને તિ, - એવાં એ જ શ્રુતિવચન પ્રમાણે, બ્રહ્મનું જ બીજું એક કલ્પિત નામ, એવાં ઈશ્વર અને માયા, - એ બંને સાચાં નથી ( દં સત્યમ), – એ સનાતન સત્યને સ્વીકારીને, જે જગત ફક્ત દેખાય જ છે, “દશ્ય' જ છે, એનો, શ્રુતિપ્રમાણ જેવી સમર્થ યુક્તિ વડે, નિષેધ કરવામાં મુશ્કેલી જ ન રહે ! જગતનાં ઉપાદાન કારણ સમી માયા જ કલ્પિત હોય તો, એ જ ઉપાધિમાંથી જન્મેલું આ “દશ્ય'-માત્ર એવું જગત તો મિથ્યા હોય જ, એમાં આશ્ચર્યને સ્થાન જ નથી. દોરડામાં દેખાતો સર્પ અને સ્વમમાં દેખાતા પદાર્થો પણ ભ્રમણા અને કલ્પનાનું જ પરિણામ છે. આ રીતે, આ સર્વ ઘટનાઓનાં મૂળમાં રહેલી કલ્પનાનો નિષેધ કરવા માટે ગ્રંથકારે, એનાં દઢીકરણ (Corroboration) માટે, એમ ભારપૂર્વક બે વાર પુનરુક્તિ કરી છે. અને પેલી કલ્પના અથવા ભ્રાંતિનો વ્યાપોહ થયા પછી, જે જાણવા યોગ્ય બની રહે છે (3યા), તે જ નિરુપાધિક બ્રહ્મનું સાચું સ્વરૂપ !
શ્લોકનો છંદ : શાલિની (૨૪૮)
૨૪૯ ततस्तु तौ लक्षणया सुलक्ष्यौ
तयोरखण्डैकरसत्वसिद्धये । नालं जहत्या न तथाऽजहत्या
किन्तूभयात्मिकयैव भाव्यम् ॥ २४९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ
તતસ્તુ તૌ લક્ષણયા સુલક્ષ્મી
તયોરખૐકરસત્વસિદ્ધયે . નાલ જહત્યા ન તથાડજહત્યા
કિસ્તૂભયાર્ણાત્મિકવૈવ ભાવ્યમ્ II ૨૪૯ I શ્લોકનો ગદ્ય અન્વય : તા: તું તયો: (નીવાત્મ-પરમત્મિનો) મgeવરસત્વ-સિદ્ધયે તૌ તક્ષાયા અનફ્ટી નહત્યા (નક્ષય) સનં ર (સ્તિ), तथा अजहत्या (लक्षणया अपि) अलं न (अस्ति), किन्तु उभय-अर्थात्मिकया (નર-મનહર્-સ્ત્રક્ષણય) કવ માત્રમ્ | ર૪૨ //
૪૬૨ | વિવેકચૂડામણિ