________________
૨૩૭. अतः पृथङ्नास्ति जगत् परात्मनः
पृथक् प्रतीतिस्तु मृषा गुणादिवत् । आरोपितस्यास्ति किमर्थवत्ता
-ધિષ્ઠાનમીમતિ તથા રમે રર૭ | શ્લોકનો ગુજરાતી પાઠ: - અતઃ પૃથક્નાસ્તિ જગતું પરાત્મનઃ
પૃથક પ્રતીતિસ્તુ મૃષા ગુણાદિવતું ! -આરોપિતસ્યાતિ મિર્થવત્તા
ડધિષ્ઠાનમાભાતિ તથા ભમેણ | ર૩૭ / શ્લોકનો ગદ્ય અવય : મતક ના પરાત્મનઃ પૃથર તિ, (ત) पृथक् प्रतीतिः तु गुणादिवत् मृषा (अस्ति), आरोपितस्य (वस्तुनः) कि अर्थवत्ता अस्ति ? अधिष्ठानं (एव) तथा (आरोपितवस्तु इव) भ्रमेण आभाति | ૨રૂ૭ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મત: ગત્ પત્મિનઃ પૃથર ગતિ પત્ની એટલે પરમાત્મા, પૃથ એટલે જૂદું, અલગ, ભિન્ન. આથી, જગત પરમાત્માથી જૂદું નથી. પરંતુ તો પછી, તે જૂદું પ્રતીત થાય છે, તેનું શું? (ત) પ્રતીતિ તુ ગુણવિદ્ મૃષા (પ્તિ) | પૃષા ગુલિવન્ | પૃષા એટલે મિથ્યા. ગુણવાન પુરુષોનાં ગુણોની જેમ. ગુણવાન માણસના ગુણો, ખરેખર, તેનાથી જૂદા નથી, છતાં જૂદા જણાય છે, તેમ. ગાપિત (વસ્તુન:) #િ અર્થવત્તા (અતિ) ? અર્થવત્તા એટલે વાસ્તવિકતા, ખરેખર પરિસ્થિતિ, Reality. આરોપિત વસ્તુનું તે વળી કશું વાસ્તવિકપણું હોય ખરું ? અવાસ્તવિક વસ્તુ કદી વાસ્તવિક હોય ખરી ? ન જ હોય, નથી જ, તો પછી આવી પ્રતીતિ થાય છે, એનું શું ? अधिष्ठानं (एव) तथा (आरोपितवस्तु इव) भ्रमेण आभाति । अधिष्ठानं भेटले બ્રહ્મ, પરમાત્મા. પ્રતીતિ થાય છે તે તો, અધિષ્ઠાનની જ છે. તો પછી તે (તથા) આરોપિત વસ્તુનાં રૂપમાં, કેમ ભાસે છે (મામતિ) ? એનો જવાબ છે : ભ્રમને કારણે. તેવી પ્રતીતિ માત્ર ભ્રાંતિ જન્ય છે. (૨૩૭)
અનુવાદઃ આથી, જગત પરમાત્માથી જૂદું નથી, એનું જે જૂદાપણું પ્રતીત થાય છે, તે તો ગુણવાન મનુષ્યથી તેના ગુણો જૂદા દેખાય છે, તેના જેવું છે. (વળી), આરોપિત વસ્તુ કદી, ખરેખર, વાસ્તવિક હોય ખરી ? ન જ હોય). (હકીકતમાં), અધિષ્ઠાન જ તેવું (એટલે કે તે રૂપે, વાસ્તવિક વસ્તુ રૂપે), (માત્ર) ભ્રમને કારણે, ભાસે છે. (૨૩૭)
૪૩૮ | વિવેક્યૂડામણિ