________________
નિરૂપણ થયું હતું. અહીં, એ જ વાતને, સ્વતસ્વ-અવામ એટલે કે પોતાનાં મૂળભૂત
સ્વરૂપનું જ્ઞાન, તત્ત્વસ્વરૂપ આત્માનું જ્ઞાન, – એ રીતે નિરૂવામાં આવી છે. માત્ર શબ્દો જૂદા છે, મર્મ તો એ જ છે. અંતરાત્મા સાથે એકરૂપ બનેલા પરમાત્માનું સભ્ય જ્ઞાન, આ સિવાય બીજો કોઈ માર્ગ, “અયન’ માટે, એટલે કે મોક્ષ માટે નથી, એમ શ્રુતિ સુનિશ્ચિત રીતે પ્રતિપાદન કરે છે :
નાચઃ પાર વિશ્વનાથ ! - શ્વેતાશ્વતર ઉપનિષદ
સંક્ષેપમાં, આમ કહીને, આચાર્યશ્રીએ, છેલ્લા શ્લોકમાંના પોતાનાં વિધાનનું અહીં, જરા જૂદી રીતે, સમર્થન જ કર્યું છે.
પરંતુ ના, એટલું જ નથી. મોક્ષાર્થી જ્ઞાની (વિપશ્ચત) માટે બે સમુચિત વિશેષણો પ્રયોજીને તેમણે એવા સાધકની સુયોગ્ય પ્રશસ્તિ કરી છે : એક, વિશ:, અને બીજું, માનન્દઘન. અને આ પ્રશસ્તિમાં બાકી રહી જતી એક મહત્ત્વની વાત, શ્લોકની બીજી પંક્તિમાં કહેવામાં આવી છે : શિન્ વિતિ |
આ ત્રણ વાતોને એકીસાથે મૂકીએ, એટલે એક આદર્શ મુમુક્ષુનું શબ્દચિત્ર આપણી સમક્ષ ઉપસી રહે : એક, પોતાના આત્મસ્વરૂપનું સંપૂર્ણ, સમ્ય અને અસંદિગ્ધ જ્ઞાન પામનાર વિપશ્ચિતના સર્વ શોકો દૂર થઈ જાય છે, તે “અ-શોક' અથવા “વિ-શોક' બની રહે છે, એને જે કશા શોકો સતાવતા હતા, તે, પેલા આત્મસ્વરૂપનાં જ્ઞાનના અભાવે જ. હવે, શોક શાનો ? બે, પરમાત્માનાં મૂળ સ્વરૂપ(-વિત આનન્દ્રોમાં આનન્દ છે. એટલે સાચો મોક્ષાર્થી તો આનન્દસ્વરૂપ (માનન્દવન) જ બની જાય, અને ત્રણ, બ્રહ્મના આનન્દને જ પામી ગયેલા વિપતિને વળી ભય કોનો ?
માનદ્દે હા વિજ્ઞાન - વિતિ તાવના - ઉપનિષદ બ્રહ્મના આનંદની પ્રાપ્તિ એટલે જ અભયપદ !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૨૪)
૨૨૫ ब्रह्माभिन्नत्वविज्ञानं भवमोक्षस्य कारणम् ।
येनाद्वितीयमानन्दं ब्रह्म संपद्यते बुधैः ॥ २२५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
બહ્માભિન્નત્વવિજ્ઞાન ભવમોક્ષમ્ય કારણમાં
થેનાદ્વિતીયમાનન્દ બ્રહ્મ સંપદ્યતે બુધઃ | ૨૨૫ . શ્લોકનો ગદ્ય અન્વયઃ ત્રણ-મન્નત-વિજ્ઞાન ભવમોચ ર (પ્તિ), येन बुधैः अद्वितीयं आनन्दं ब्रह्म संपद्यते ॥ २२५ ॥ શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : બ્રહ-પત્ન-ભવનો વર (સ્તિ)
૪૧૬ | વિવેકચૂડામણિ