________________
છે ઃ તમોગુણની પેલી આવરણશક્તિ, આવા અદ્ભુત અને સમર્થ આત્માને પણ, પૂરેપૂરો ઢાંકી દે છે, આચ્છાદિત કરી દે છે. આમ, આત્મતત્ત્વનાં યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિના માર્ગમાં અવરોધ કરવો, એ પોતાનો સ્વભાવ હોવાથી, જરા પણ અસાવધ અને ગાફેલ રહેતા સાધક માટે, તમોગુણપૂર્ણ આ આવરણશક્તિ, બંધન ઊભું કરે છે. સૂર્યનાં બિબમાં કેવો પ્રચંડ પ્રકાશ હોય છે ? તે છતાં, સૂર્ય-ગ્રહણના સમયે, રાહુ, આવા પ્રચંડ તેજથી પ્રપૂર્ણ એવાં સૂર્યનાં બિંબને પણ એવું ઢાંકી દે છે કે સૂર્યદેવતાના ઉપાસકને, તે વખતે, સૂર્યબિંબનું દર્શન જ ન થઈ શકે ! આત્મસાક્ષાત્કારની આડે આવતું, તમોગુણની આવરણશક્તિનું, આવું જ બંધન, સાધક માટે, મહા-વિઘ્ન સમું બની રહે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૪૧) ૧૪૨
तिरोभूते स्वात्मन्यमलतरतेजोवति पुमाननात्मानं मोहादहमिति शरीरं कलयति ।
ततः कामक्रोधप्रभृतिभिरमुं बन्धनगुणैः
परं विक्षेपारव्या रजस उशक्तिर्व्यथयति ॥ १४२ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ –
તિરોભૂતે સ્વાત્મન્યમલતરતેજોતિ પુમા
-નનાત્માનં મોહાદમિતિ શરીરં કલયતિ ।
તતઃ કામક્રોધપ્રભૂતિભિરમું બંધનગુણૈઃ
પરં વિક્ષેપાખ્યા રજસ ઉરુશક્તિર્વ્યથયતિ ॥ ૧૪૨ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ— अमलतरतेजोवति स्वात्मनि तिरोभूते (सति), पुमान् मोहात्, अनात्मानं शरीरं 'अहं' (अस्मि) इति कलयति । ततः परं रजसः विक्षेपाख्या ગુરુશત્તિ: (અમું મનુષ્ય) જામજોધપ્રવૃત્તિમિ: વન્ધનમુળ: વ્યથતિ ॥ ૪૨ ॥
શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે : પુમાન્ અનાત્માનં શરીર ‘મહં’ તિ તથતિ । પુમાર્ એટલે પુરુષ; પણ અહીં ‘મનુષ્ય’ (જીવાત્મા) એવા સામાન્ય અર્થમાં આ શબ્દ પ્રયોજાયો છે. તે શું કરે છે ? યિતિ - સમજે છે, માની બેસે છે. શાને ? શું તરીકે ? ‘શરીરને’, (તે શરીર) ‘હું છું', - એમ તે સમજે છે. તે શરીર કેવું છે ? અનાત્માનં - જે, આત્મા નથી એવું, ‘અનાત્મા' છે એવું. શાને કારણે તેણે આમ માન્યું ? મોહાત્ – મોહને કારણે, પરંતુ આવું ક્યારે બન્યું? સ્વાત્મનિ તિશે મૂર્ત (સતિ) – પોતાનો આત્મા ઢંકાઈ ગયો ત્યારે, પોતાનું આત્મતત્ત્વ ‘આવૃત' (ઢંકાઈ ગયેલું) બની ગયું ત્યારે. એ આત્મતત્ત્વ કેવું હતું ? ગમતતતેનોવૃત્તિ. મત્ત એટલે ૨૭૬ / વિવેકચૂડામણિ