________________
છે; હકીકતમાં, - સૌથી સૂક્ષ્મ છે, સૂક્ષ્મતમ છે; અને તેથી જ તે સૌથી વધારે વ્યાપી શકે, - સર્વવ્યાપી છે. આવા સર્વવ્યાપી (સર્વવ્યાપક) આત્માને કોણ વ્યાપી શકે ? કોઈ જ નહીં (યું ને વ્યાત્તિ વિંન ) ! હકીકતમાં, એ આત્મા સર્વવ્યાપી છે, એ જ આપણું સહુનું પરમ સદ્ભાગ્ય છે !
મા – એટલે દેખાવું, જણાવું (To appear). જેવી વાત વ્યાપવાની, એવી જ આ જણાવાની - દેખાવાની. આ આખું વિશ્વ જણાય છે, દેખાય છે, ભાસે છે, એની પાછળનું રહસ્ય પણ એ જ કે આત્મા સર્વત્ર ભાસી રહ્યો છે, – ચં પાન્તમ્ | સૌપ્રથમ એ ભાસે છે, ત્યારપછી જ, એનાં ભાસવાનાં કારણે જ, આ બધું (ફ૬ સવ) ભાસી રહ્યું છે (અનુમતિ) ! એ ભાસી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે, તેથી જ, તેનાં પરિણામે જ, સૂર્ય અને ચંદ્ર પણ પ્રકાશી શકે છે! તે ન પ્રકાશતો હોત તો, શું ગજું સૂર્ય-ચંદ્ર-અગ્નિનું, - પ્રકાશવાનું ? ઉપનિષદે અને ગીતાએ પણ આ જ વાત કહી છે – तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति ॥
- કઠોપનિષદ ૨,૨,૧૫ न तद् भासयते सूर्यो न शशांको न पावकः । . .
- ગીતા, ૧૫,૬ यदादित्यगतं तेजो जगद् भासयतेऽखिलम् । यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ .
- ગીતા, ૧૫,૧૨ શ્લોકનો છંદ : અનુષુપ (૧૩૦)
૧૩૧ यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधियः ।
विषयेणु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव ॥ १३१ ॥ . શ્લોકનો ગુજરાતી પાઠ :
યસ્ય સન્નિધિમાત્રણ દેહેન્દ્રિયમનોધિયઃ | વિષયેષુ સ્વકીયેષુ વર્તને પ્રેરિતા ઈવ . ૧૩૧ |
શ્લોકનો ગદ્ય અન્વય – યસ્થ સન્નિધિમાખ -ન્દ્રિય-મન-ધય સ્વયેવું विषयेषु प्रेरिताः इव वर्तन्ते, सः अयं आत्मा अस्ति । ॥ १३१ ॥
શબ્દાર્થ – ધી - એટલે બુદ્ધિ, સ્વછીય - એટલે પોતપોતાનાં, વ્યક્તિગત, ભિન્ન-ભિન્ન; દેહ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ - આ બધાં પોતપોતાનાં, જૂદા જૂદા વિષયોમાં પ્રવર્તે છે, પ્રવર્તિત થાય છે, સક્રિય બને છે, કાર્યરત બને છે; શાનાં કારણે ? યસ્થ સન્નિધન પ્રેરિતાઃ વ સન્નિધ – એટલે સંપર્ક, સમીપતા, સાંનિધ્ય, નજીકપણું; જેની માત્ર સમીપતાથી જ પ્રેરાયાં હોય એમ, જાણે પ્રેરણા પામ્યાં
૨૫૪ | વિવેકચૂડામણિ