________________
આદર્શ સ્થિતિ તો “ત્રિગુણાતીત -અવસ્થા છે, પરંતુ તે સિદ્ધિ ન પ્રાપ્ત થાય ત્યાંસુધી, સત્ત્વગુણનાં પ્રાધાન્યને અકબંધ સુરક્ષિત રાખવાનું તો અનિવાર્ય જ છે, - એ વાત પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે.
- શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૨૦)
- ૧ ૨૧. विशुद्धसत्त्वस्य गुणाः प्रसादः
स्वात्मानुभूतिः परमा प्रशान्तिः ।। तृप्तिः प्रहर्षः परमात्मनिष्ठा
યથા સલાડડનાં સમૃતિ | ૨૨? શ્લોકનો ગુજરાતી પાઠ -
વિશુદ્ધસત્વસ્ય ગુણાઃ પ્રસાદ - સ્વાત્માનુભૂતિઃ પરમા પ્રશાન્તિઃ - તૃપ્તિ પ્રહર્ષ પરમાત્મનિષ્ઠા
- યયા સદાડડનન્દરસ સમૃચ્છતિ ૧૨૧ / શ્લોકનો ગદ્ય અવય :- પ્રવિડ, સ્વાત્માનુભૂતિ, પરમ પ્રશનિત, દૃષિ, પ્રહર્ષ (૨), યયા (સિદ્ધ મનુષ્ય:) Hવા માનનાં સમૃછત, (સા, તા) પરમાત્માની, - (ત સવ) વિદ્ધસી ગુખી: (ક્ષત્તિ) || ૧૨૨ | | શબ્દાર્થ – પ્રસવ - અંતઃકરણની ઊંડી પ્રસન્નતા; પૂજા વગેરેમાં આપણે ભગવાનને જે ધરાવીએ છીએ અને ત્યારપછી ભક્તોને જે વહેંચીએ છીએ, તે પણ એટલા માટે જ “પ્રસાદ (પ્રસાદી, પરસાદી) કહેવાય છે કે તે, પૂજન દ્વારા, ભગવાન પ્રસન્ન થયા છે, તેનો અર્ક (મૂળ તત્ત્વ, Essence) બની જાય છે. વાત્માનુભૂતિઃ પોતાના આત્માનો અનુભવ; પરનાં પ્રશાન્તિઃ - આમ તો, શક્તિને પ્ર-ઉપસર્ગ લગાડાયો છે, તેથી તે શાંતિ, “સંપૂર્ણ શાંતિ જ બની જાય છે, પરંતુ એ શાંતિ પરમા' ત્યારે બને છે, જ્યારે એવી સંપૂર્ણ શાંતિ પ્રતિકૂળ સંજોગોમાં પણ અનુભવાય; ફૂડ-સંતોષ; પ્રહ- અહીં પણ -આગળ પ્ર-ઉપસર્ગ છે, તે સૂચક છે. પ્રવૃષ્ટ હર્ષ: ‘ઉચ્ચ પ્રકારનો હર્ષ,' રૂંવાડાં ઊભા કરી દે, એવો હર્ષ, રોમાંચ, પરમાત્મનિકા –નિક એટલે તે, જેના વડે નિયમ મુજબ અથવા નિયમપૂર્વક સ્થિર રહી શકાય. નિયમેન થયાં થીયતે સા નિષ્ઠ | આવી “નિષ્ઠા' જ્યારે પરમાત્મા પ્રત્યે હોય કે થાય ત્યારે તે “પરમાત્મનિષ્ઠા” - પરમેશ્વર પ્રત્યેનું એકનિષ્ઠાણું - કહેવાય. આ પરમાત્મનિષ્ઠાની વિશેષતા શી છે? એ જ કે તેના વડે (વયા) સિદ્ધ મનુષ્ય સદા આનંદરસને પ્રાપ્ત કરે છે (સવા માનન્દરાં સમૃચ્છતિ ). રસ એ કાવ્યશાસ્ત્રનો એક પારિભાષિક શબ્દ છે. ભોજનમાં જેમ મધુર, ખારો, ખાટો વગેરે છ (૬) રસો છે, તેમ કાવ્ય-નાટક વગેરેમાં પણ શૃંગાર, કરુણ, વિર
વિવેકચૂડામણિ | ૨૩૯