________________
ધ: વસુષ: (પતિ) . તથા પ્રવ વધ-મૂર્વમુવ: શ્રેત્રાધિ (નિ), 7 તુ તેનુંઃ માત્મનઃ (નિ) | ૨૦૩ / | શબ્દાર્થ – શરીરના કોઈ પણ અંગ-ઉપાંગની ખામી-ઉણપ-નબળાઈનાં કારણે અમુક-અમુક રોગો ઉત્પન્ન થાય છે, પરંતુ આત્મા તો જ્ઞાનસ્વરૂપ હોવાથી, તેને પેલી અંગ-ઉપાંગની ખામીઓ કે એનાં કારણે ઉત્પન્ન થતા રોગો સાથે કોઈ જ સંબંધ નથી. ટૂંકમાં, પેલા સર્વ ધર્મો, પેલી સર્વ વિશિષ્ટતાઓ, શરીર-ગત કે અંગઉપાંગ-ગત છે, આત્મા-ગત નથી. આ છે, શ્લોકનું તાત્પર્ય.
સુગુણ'-(સારા ગુણો ધરાવનારો) - શબ્દ પરથી બનેલું ભાવવાચક નામ – “સૌગુણ્ય”, - સારા ગુણો હોવાની પરિસ્થિતિ; એ જ રીતે “વિગુણ' (ગુણો વિનાનો) - શબ્દ પરથી બનેલું ભાવવાચક નામ - “વૈગુણ્ય” (ગુણો વિનાના હોવાની પરિસ્થિતિ). આંખનું(@N:) “સૌગુણ્ય” એટલે આંખ સારી હોવાની, આંખનાં નિર્દોષપણાની, દૃષ્ટિની ગુણવત્તાની પરિસ્થિતિ; આંખનું(વક્ષ:) “વૈગુણ્ય” એટલે આંખ ખામીવાળી, ખરાબ હોવાની, અથવા દૃષ્ટિની ગુણવત્તા વિનાની હોવાની પરિસ્થિતિ; આવી બંને પ્રકારની પરિસ્થિતિનાં કારણે(વા), અંધાપો(બ્ધત્વ), ધંધળાપણું-ઝાંખપતમત્વ), અને સ્પષ્ટદર્શન ચોખ્ખું દેખાવાની પરિસ્થિતિ(વ), - વગેરે વસ્તુસ્થિતિ-વિશિષ્ટતાઓ-ધર્મો(ધ:) પરિણમે છે (પતિ), તે વધુN: fe - આંખના જ હોય છે, નેત્રના જ બને છે.
એ જ રીતે, (તથા વ) “બાધુર્ય”(ધિર એટલે બહેરો, - તેના પરથી બનેલું ભાવવાચક નામ, - બહેરાપણું - બહેરાશ; (મૂળ એટલે મૂંગો; મૃત્વ) એટલે મૂંગાપણું; - વગેરે(કુલ:) દોષો (ધH), શ્રોસેન્દ્રિય કાન વગેરેના(ઝોરાર્વિધ) હોય છે, - સન્તિ; આત્માના(રાત્મનઃ) નથી હોતા, - (ન. તુ મવતિ); તેનું કારણ ? આત્મા જ્ઞાનસ્વરૂપ(g:) હોય છે, સાક્ષીભાવદષ્ટાભાવવાળો, જ્ઞાનનું મૂર્તસ્વરૂપ હોય છે. વિદ્ એટલે જાણવું, એ ધાતુ પરથી બનેલ શબ્દ વેતૃ એટલે જાણનાર, જ્ઞાની, જ્ઞાનસ્વરૂપ; આત્મા આવો “વેત્તા' હોવાથી (વેસુ માત્મનઃ), આંખ, કાન વગેરેના સારા-નરસા-પણાને કારણે સર્જાતા ધર્મો, તેના-આત્માના હોતા નથી (ત તુ સત્ત). (૧૦૩)
અનુવાદ :- અંધાપો, ઝાંખપ કે સ્પષ્ટદર્શન વગેરે ધર્મો આંખની ગુણવત્તા અથવા ગુણવિહીનતા વગેરેનાં કારણે ઉત્પન્ન થાય છે (એટલે કે આ ગુણધર્મો આંખના જ છે). તે જ રીતે, બહેરાશ અને મૂંગાપણું વગેરે કાનના જ દોષો છે; સાક્ષીભાવવાળા જ્ઞાનસ્વરૂપ આત્માના નહીં. (૧૦૩) - ટિપ્પણ – જેનો આ પહેલાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે તે, આત્માના અસંગત્વ પર, અહીં, ફરીથી ભાર મૂકીને, આત્માની આ સ્વકીય કહી શકાય એવી લાક્ષણિક્તા પ્રત્યે, મુમુક્ષુનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. મનુષ્ય જીવતો હોય
૨૦૦ / વિવેચૂડામણિ