________________
શ્લોકનો ગદ્ય અવય:- પંજોગ: : ભૂગ: સ્વર્મા સમુન્ન आत्मनः भोगायतनं इदं स्थूलं शरीरं (अस्ति); अस्य अवस्था जागरः (अस्ति), થત: ધૃતાર્થોનમવ: (મતિ) | ૨૦ || | શબ્દાર્થ :- આ શ્લોકમાં ત્રણ વાક્યો છે, તેમાંનું પહેલું આ પ્રમાણે છે : स्थूलं शरीरं आत्मनः भोगायतनं (अस्ति) ।
જેની ચર્ચા ચાલી રહી છે, તે આ સ્થૂલ શરીર, જીવાત્માના ભોગો માટેનું અધિષ્ઠાન છે, સ્થાન છે, એ માટેનો આધાર (ગાયતન) છે. આત્માનું આ ભોગાયતન કેવું છે? પરીવૃતેઃ પૂષ્ય: મૂખ્ય: સમુહૂત્રમ્ - પંચીકરણ પામેલાં, સ્થૂલ, પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું. (પૃથ્વી, જળ, તેજ અથવા અગ્નિ, વાયુ અને આકાશ, - આ પાંચ મહાભૂતોનાં “પંચીકરણ'ની વિગતો, એની પ્રક્રિયા, આ પહેલાં, શ્લોકો ૭૫-૭૬માં આપવામાં આવી છે, એટલે અહીં, ફરી વાર, એનું પુનરાવર્તન કરવાની જરૂર રહેતી નથી.) આ “ભોગાયતનની ઉત્પત્તિ, સેના આધારે, શાના વડે કરવામાં આવી છે? બા – જીવાત્માનાં પોતાનાં પૂર્વ કર્મો વડે, એના જ અગાઉનાં, આ પહેલાંનાં જન્મોમાંનાં, કર્મોના આધારે.
બીજું વાક્ય આ પ્રમાણે છે : અર્થ અવસ્થા નાગર: (તિ) | આની, આ જીવાત્માની અવસ્થા “જાગ્રતુ” (ગા) છે.
અને ત્રીજું વાક્ય તો, આ બીજાં વાક્યનો જ પેટા-ભાગ છે, એનું જ ગૌણવાક્ય (subordinate clause) છે, આ પ્રમાણે : યતઃ (અ) નીવાત્મનઃ) યૂનાનુભવ: (મતિ) જેમાં, જેનાથી, જેનાં કારણે (ાત:), આ જીવાત્માને સ્કૂલ પદાર્થોનો અનુભવ થાય છે.
વેદાન-દર્શનના સિદ્ધાંત પ્રમાણે, આત્માની, આ પ્રમાણે, ત્રણ “અવસ્થાઓ સ્વીકારવામાં આવી છે : જાગ્રત, સ્વમ અને સુષુપ્રિ. (૯૦).
અનુવાદ :- આ પૂલ શરીર તો, પંચીકરણ પામેલાં સ્થૂલ પાંચ-મહાભૂતોમાંથી, (જીવાત્માના) પૂર્વ-કર્મો વડે ઉત્પન્ન થયેલું, જીવાત્માના ભોગો માટેનું અધિષ્ઠાન છે. આ જીવાત્મા)ની “અવસ્થા” જાગ્રત્ છે, જેમાં સ્કૂલ પદાર્થોનો (તેને) અનુભવ થાય છે. (0) - ટિપ્પણ – “જન્મ્યો તેનું મૃત્યુ, ચોક્કસ, અને મર્યો, તેનો પુનર્જન્મ, નક્કી,”એવું એક સનાતન વિધાન ભગવાન શ્રીકૃષ્ણ “શ્રીમદ્ભગવદ્ગીતા”માં કર્યું છે :
નાત દિ થુવો મૃત્યુઘુવં કમ મૃતચ (૨, ૨૭) ગીતાનું આ ભગવદ્ વચન, આ શ્લોકમાંના પૂર્વકર્મા સમુત્પન્ન - એ શબ્દો માટે સમર્થન-રૂપ બની રહે છે : આ સ્થૂલ શરીર જીવાત્મા માટે “ભોગાયતન' તો બને છે; પરંતુ આ “ભોગાયતન'ના પાયામાં જીવાત્માનાં પૂર્વ-કર્મોનો ફાળો મુખ્ય છે. જેવાં તે કર્મો હશે, તેના આધાર પર આ “ભોગાયતન'ની રચના હશે.
વિવેકચૂડામણિ | ૧૭૯