________________
શ્લોકનો ગદ્ય અન્વય :- () વિન્! મા યત્ સમુવીતે, તત્ (વં) મવદિત: કૃપુષ્ય ! પતતું શ્રવત્ મવવન્ધાતુ () સદ વિનોદ્યતે | ૭૦ ||
શબ્દાર્થ – વિન - હે વિદ્વાન ! આ સંબોધન, સામે ઊભેલા શિષ્યને છે. તત્ (વં) કૃપુષ્ય – (ત) તું સાંભળ; શું સાંભળવાનું છે? મા યત્ મુલીયતજે (કંઈ હવે) હું (તને) કહું છું તે. કેવી રીતે સાંભળવાનું છે ? અવહિત : - સાવધાન થઈને, ધ્યાન દઈને, તેનું યથાર્થપણે તાત્પર્ય સમજીને, એકાગ્રચિત્તે; ગુરુજી જે કહે, તેને સાવધાન થઈને સાંભળવાનું શું ફળ શિષ્યને મળશે ? તત વખત એ સાંભળીને, સાંભળવાથી; (–) સદ્યઃ મવવધાર્ વિમોક્ષ્ય - સઃ - એટલે જલ્દી, તરત જ, શીધ્ર; ભવનાં-સંસારનાં બંધનમાંથી તું તરત જ મુક્ત થઈ જઈશ. (૭૦)
અનુવાદ – હે વિન્ ! (હવે તને) હું જે કહું, તે તું સાવધાન થઈને સાંભળ; એ સાંભળીને તું તરત જ સંસારનાં બંધનમાંથી વિમુક્ત થઈ જઈશ. (૭)
ટિપ્પણ :- શ્લોક સહેલો છે.
શિષ્યના, શ્લોક-૫૧માંના પ્રશ્નને(સાત પ્રશ્નોને), ગયા, છેલ્લા શ્લોકમાં ગુરુજીએ “સૂત્ર” જેવો (મૂત્રપ્રયો) અને ગંભીર-ગહન અર્થ વાળો- (દ્રિતાર્થ ) ગણ્યો હતો, એનો એ જે અર્થ કે તેને, તેમાંના મર્મને, તેમણે ભાષ્ય'-શૈલીમાં સવિસ્તર અને સરળ રીતે સમજાવવો જોઈએ; વળી, તેમણે એટલું પણ ઊમેર્યું હતું કે તે પ્રશ્નને પ્રશ્નોને) મુમુક્ષુજનોએ બરાબર જાણી-સમજી લેવો (લેવા) જોઈએ (મુમુક્ષુપિ: જ્ઞાતવ્ય:); અને આ પ્રસ્તુત શિષ્ય મુમુક્ષુ તો હતો જ, અને ભવબન્ધનમાંથી વિમુક્તિ મેળવવા માટે જ તે અહીં ગુરુજીનાં શરણે આવ્યો હતો. અને એટલે જ ગુરુજી તેને, હવે પછીનાં વક્તવ્યને એકાગ્રચિતે સાંભળવાનું સૂચવે છે. સઃ - (તરત જ) શબ્દ, ગુરુજીનો આત્મવિશ્વાસ (self-confidence) દર્શાવે છે.
શ્લોકનો છંદ : અનુષુપ (0)
* ૭૧ मोक्षस्य हेतुः प्रथमो निगद्यते
वैराग्यमत्यन्तमनित्यवस्तुषु । ततः शमश्चापि दमस्तितिक्षा
न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम् ॥ ७१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ – મોક્ષમ્ય હેતુઃ પ્રથમો નિગદ્યતે
વૈરાગ્યમત્યન્તમનિત્યવસ્તુષા તતઃ શમશ્ચાપિ દમસ્તિતિક્ષા ન્યાસઃ પ્રસકતાખિલકર્મણાં ભ્રમ્ ૭૧ ||
'વિવેકચૂડામણિ | ૧૪૫ ફર્મા- ૧૦