________________
- સારી રીતે, સુયોગ્ય, અત્યંત અપેક્ષા રાખે છે. શાની, કઈ કઈ ક્રિયાઓની અપેક્ષા રાખે છે, આ ખજાનો મેળવવા માટે ? એક પછી એક, આટલી પૂર્વપ્રક્રિયાઓની : એક તો, આ૪. મા - એટલે કોઈક વિશ્વાસપાત્ર, શ્રદ્ધેય, આપ્તજન, સ્વજન (Reliable Person); અને $ - પેલા આપ્તજને કહેલી વાત, તેણે આપેલી માહિતી (એટલે કે તેણે પેલા દાટેલાં-ધનનું બતાવેલું સ્થાન); બે : ત૬-૩રિ-fશા-દ્રિ-કર્ષ - તે જગાની ઉપરના પત્થરો વગેરેને દૂર કરવા, બહાર ખેંચી કાઢવા; ત્રણ ઃ હનનં - ખોદવું, ખોદકામ કરવું; ચાર : પેલું દાટેલું ધન દેખાય ત્યારે તેને બહાર કાઢવું અને પોતાના જ હાથ વડે લઈ લેવું, ગ્રહણ કરવું-સ્વીકૃતિનું આ ચાર છે, - પેલો ખજાનો(નિક્ષેપ:) હસ્તગત કરવા માટેની પૂર્વ-અપેક્ષા (સમક્ષિતે). પરંતુ (7) તે ધન, ખરેખર, અંદરથી બહાર નીકળતું નથી - ર દિ નિતિ - શાનાથી ? વહિ શકે - માત્ર ઉપરછલ્લા શબ્દોથી;
ધન મને મળી જાઓ !” - આવા શબ્દો માત્ર બોલ્યાં કરવાથી, એ શબ્દોનો જાપ જપવાથી, એનું રટણ કરવાથી.
તદન - તેવી જ રીતે, વ્ર ગમનં તત્ત્વ ન - અમત એટલે નિર્મળ, પવિત્ર, શુદ્ધ, પોતાનું નિર્મળ આત્મ-તત્ત્વ પ્રાપ્ત થાય છે. એ આત્મ-તત્ત્વ કેવું ? - માયાવતિરોહિતમ્ - “માયા' અને તેનાં કાર્યરૂપ, પરિણામ-રૂપ(અહંકાર)વડે ઢંકાયેલું (તિહિત), છુપાયેલું, સંતાયેલું, અવ્યક્ત; આવું આત્મતત્ત્વ શાના વડે પ્રાપ્ત કરી શકાય છે ? - બ્રહ્મવિહા-પર-મનન-ધ્યાનમ: - “વવિવું એટલે બ્રહ્મજ્ઞાની સદ્ગુરુ; એમના ઉપદેશને ગ્રહણ (Grasp) કરવો; ત્યારપછી, તેમના ઉપેદશવચનોનાં ચિંતન-મનન-ધ્યાન વગેરેની સાધના કરવાથી; કુધિ : જેવી તેવી, ખરાબ, અયોગ્ય યુક્તિઓ વડે; નિરર્થક-નકામા બડબડાટ કરવાથી; 7 () તતે - આવી રીતે, આત્મ-તત્ત્વ પ્રાપ્ત થતું નથી. (૬૭) .
અનુવાદ - જમીનમાં દાટેલું ધન (એની પ્રાપ્તિ), કોઈક આપ્તજનનું (એ ધન માટેની જગા વિશેનું) કથન (માહિતી), તે(જગા) પર(અને અંદર)ના પત્થરો વગેરેને દૂર કરીને (તે ધન દેખાય ત્યારે) તેને હસ્તગત કરવું; - આટલી (પૂર્વ-ક્રિયાઓની) સારી અપેક્ષા રાખે છે, (પણ) માત્ર ઉપરછલ્લા શબ્દોથી (કે “મને ધન મળી જાઓ !” એવાં રટણથી) તે (ધન), ખરેખર, બહાર નીકળતું નથી : તેવી જ રીતે, માયા અને તેનાં કાર્ય(રૂપ, અહંકાર) વડે ઢંકાયેલું પોતાનું નિર્મળ સ્વરૂપ, બ્રહ્મજ્ઞાની સદ્દગુરુનાં ઉપદેશ-મનન, નિદિધ્યાસન વગેરેથી પ્રાપ્ત થઈ શકે છે, નિરર્થક બડબડાટ કરવાથી નહીં. (૬૭)
ટિપ્પણ - અહીં, આ શ્લોકમાં પણ, મોક્ષપ્રાપ્તિ માટેની, સાધકની, પાત્રતા વિશે, આચાર્યશ્રીએ, વધુ એક વાર, દઢીકરણ કર્યું છે અને પેલા “પૂણાનિખનન'-ન્યાયનો આશ્રય લીધો છે : પેલા દાટેલા ધન-ખજાનાને હસ્તગત
૧૪૦ | વિવેકચૂડામણિ