________________
ખરેખર, માત્ર એનું કુટુંબ જ પવિત્ર થયું છે એટલું જ નહીં, પરંતુ એની માતા એને જન્મ આપીને કૃતાર્થ થઈ છે, અને એના થકી ખુદ આ ધરતી-માતા પણ ‘પુણ્યવતી’ બની જાય છે !
कुलं पवित्रं जननी कृतार्था वसुन्धरा पुण्यवती च तेनं । अपारसंवित्सुखसागरेऽस्मिन्
लीनं परब्रह्मणि यस्य चेतः ।
બાકી તો, બ્રહ્મતત્ત્વનાં પ્રવચનો સાંભળનારાં કેટલાં ? સાંભળ્યા પછી એને સમજનારાં કેટલાં ? આવા વક્તાઓ કેટલા ? શ્રોતાઓ કેટલા ? કઠોપનિષદે આવી વિરલ વ્યક્તિઓ વિશે આવો સાશ્ચર્યાનંદ વ્યક્ત કર્યો છે :
श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विदुः ।
आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा
આશ્ચર્યો જ્ઞાતા વૈષ્ણતાનુશિષ્ટઃ ॥ ૧, ૨, ૭ ॥ અને ગીતાએ પણ ઉપનિષદની આ વાણીને એવું જ સમર્થન આપ્યું છે :आश्चर्यवत् पश्यति कश्चिदेनं
आश्चर्यवत् वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः शृणोति
श्रुत्वाऽप्येनं वेद न चैव कश्चित् ॥ २२९ ॥
પરંતુ મુંડકોપનિષદ તો એથી યે આગળ વધીને આખરી ચૂકાદો જ સંભળાવી
દે છે કે પરમ બ્રહ્મને જે જાણી લે છે, એટલે કે જે બ્રહ્મજ્ઞાની બની જાય છે તે, પછી, બ્રહ્મથી અળગો રહેતો નથી, સ્વયં બ્રહ્મ જ બની જાય છે :સ યો હૈં વૈ તત્પરમ બ્રહ્મ વેલ, (મ:) વાવ મવતિ । ૩,૨, ૧ । પરંતુ આપણે આ સદ્ગુરુના વધુ પ્રતિભાવો સાંભળીએ. શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૨)
૫૩.
ऋणमोचनर्तारः पितुः सन्ति सुतादयः ।
बन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न कश्चन ॥ ५३ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ઋણમોચનર્ઝારઃ પિતુઃ સન્તિ સુતાદયઃ ।
બન્ધમોચનકર્તા તુ સ્વસ્માદન્યો ન શ્ચન ॥ ૫૩ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :– પિતુ: સમોવનાર સુતાય: (અને) મત્તિ, बन्धमोचनकर्ता तु स्वस्मात् अन्यः कश्चन न ( संभवति ॥ ५३ ॥ ૧૨૦ | વિવેકચૂડામણિ