________________
दृगावृतिं मेघकृतां यथा खौ यतोऽद्वयासंगचिदेकमक्षरम् ॥५७२॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
બન્યં ચ મોક્ષ ચ મૃદૈવ મૂઢા બુદ્ધેર્ગુણ વસ્તુનિ કલ્પયન્તિ । દેગાવૃતિ મેઘકૃતાં યથા ૨વૌ યતોડદ્રયાસંગચિદેકમક્ષરમ્।।૫૭૨॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
यथा मेघकृतां दृगावृतिं रवौ, (तथा) बन्धं च मोक्षं च बुद्धेः गुणं अद्वय - असंग-चित्-एकं अक्षरं
मूढाः वस्तुनि मृषा एव कथयन्ति यतः
(મતિ) ૧૭૨ા
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) (તથા) મૂઢા: ત્પત્તિ । મૂર્ખાઓ, મૂઢજનો, અજ્ઞાનીઓ કલ્પી લે बन्धं च मोक्षं છે, કલ્પે છે, કલ્પના કરે છે. તેઓ શાની કલ્પના કરે છે ? ૬ । બંધન અને મોક્ષ બંને વિશે. આ બંનેને તેઓ કેવાં કલ્પે છે ? બુદ્ધેઃ મુળમ્ । બુદ્ધિનાં ગુણો તરીકે, બુદ્ધિના ગુણરૂપ. આ કલ્પના શામાં કરે છે ? વસ્તુનિ આત્મરૂપ વસ્તુમાં. આવી કલ્પના કેવી છે ? મૃષા વ । મિથ્યા, વ્યર્થ જ છે. આ કોના જેવું છે ? હવે પછીનાં વાક્યમાં બનતી ખોટી ઘટના જેવું.
(૨) યથા મેષતાં ત-આવૃત્તિમ્ વૌ । વિ એટલે સૂર્ય, મેષતાં લૂઆવૃતિમ્ - વાદળાં વડે દૃષ્ટિ જેમ ઢંકાઈ જાય તેમ, વાદળાંથી દૃષ્ટિ ઢંકાઈ જતાં, જેમ સૂર્ય ઢંકાઈ ગયો, એમ કલ્પવામાં આવે છે તેમ.
(૩) યત: (બ્રહ્મ તુ) અય-અસંગ-વિ- અક્ષર (મતિ) । કારણ કે આત્મા તો અદ્વિતીય-અસંગ-ચૈતન્યરૂપ એક અને અવિનાશી છે. (૫૭૨) અનુવાદ :
જેવી રીતે વાદળાં વડે ઢંકાઈ જતાં, સૂર્ય ઢંકાઈ ગયો, એમ કલ્પવામાં આવે છે તેમ, મૂઢજનો, બંધન અને મોક્ષ એ બંને બુદ્ધિના ગુણોને, આત્મામાં વ્યર્થ જ કલ્પે છે; કારણ કે, ખરેખર, આત્મા તો, અદ્વિતીય-અસંગ-ચૈતન્યરૂપ, એકમાત્ર અને અવિનાશી છે. (૫૭૨)
વિવેકચૂડામણિ / ૧૧૪૯
-
-