________________
પ૦૦
मायाक्लुप्तौ बन्धमोक्षौ न स्तः स्वात्मनि वस्तुतः ।
यथा रज्जौ निष्क्रियायां सर्पाभासविनिर्गमौ ॥५७०॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
માયાકલૂખૌ બધમોક્ષમ ન સ્તઃ સ્વાત્મનિ વસ્તુતઃ |
યથા રજ્જ નિષ્ક્રિયામાં સર્વાભાસવિનિર્ગમી | પ૭૦ શ્લોકનો ગદ્ય અન્વયઃ
यथा निष्क्रियायां रज्जौ सर्पाभास-विनिर्गमौ न स्तः, (तथा) स्वात्मनि वस्तुतः मायाक्लृप्तौ बन्धमोक्षौ (न स्तः) ॥५७०॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : . (૧) (તથા) સ્વાત્મન વસ્તુત: વધુમોક્ષી : I વાત્મનિ એટલે આત્મામાં, પોતાના આત્મામાં; ન તઃ હોતાં નથી : વસ્તુતઃ એટલે વાસ્તવમાં; ખરેખર. સ્ત: (મન્ એટલે થવું-હોવું, એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ દ્વિવચનનું રૂપ). આત્માને શું નથી હોતાં? - વધુમોક્ષ બંધન અને મોક્ષ. આ બંધન અને મોક્ષ કેવાં છે? માયવિસ્તૃત માયા વડે કલ્પવામાં આવેલાં. તથા એટલે તેવી રીતે. એટલે કેવી રીતે ? હવે પછીનાં બીજાં વાક્યમાંનાં દૃષ્ટાંત પ્રમાણે.
(૨) વથા સર્પ-બામા-વિનિમી ન સ્ત: | સાપનો આભાસ ઊભો થવો અને ચાલ્યો જવો, તે બે; સાપના આભાસનું આવવું અને જવું. જેવી રીતે આ બંને હોતાં નથી, તેવી રીતે. આ બંને ક્યારે હોતાં નથી ? નિથિયાં ની (સતિ) | દોરડું નિષ્ક્રિય હોય ત્યારે, ક્રિયા વગરનાં દોરડામાં; નિષ્ક્રિય દોરડાંમાં, અહીં “સતિ-સપ્તમી” વાક્યરચના છે. (૫૭૦) અનુવાદ :
જેમ ક્રિયા વિનાનાં દોરડામાં, સાપના આભાસનું ઊભું થયું અને એનું ચાલ્યું જવું, - એ બંને હોતાં નથી, તેમ જ આત્મામાં માયાએ કલ્પેલાં બંધન અને મોક્ષ, ખરેખર, હોતાં નથી. (૫૭9)
વિવેચૂડામણિ | ૧૧૪૫