________________
ક્રિયાપદ છે, પરંતુ આ ક્રિયાપદના કર્તા તરીકે કોઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વાક્યમાં કર્તા અને ક્રિયાપદ બંને હોવાં જોઈએ, અને તો જ વાક્યનો યોગ્ય રીતે અર્થ કરી શકાય. પરંતુ સંસ્કૃતમાં એવી એક પરંપરા પ્રચલિત છે કે વાક્યમાં કર્તાનો નિર્દેશ કરવામાં ન આવ્યો હોય તો, સામાન્ય રીતે, કૃતા:--મનોષિા:પ્રજ્ઞા:-સુધા: એવા કોઈક શબ્દને કર્તા તરીકે મૂકીને વાક્યમાંથી અર્થ તારવી શકાય. અહીં પણ કૃતય: - શબ્દ મૂકીને, એવો અર્થ નિષ્પન્ન કરી શકાય કે “શ્રુતિઓ કહે છે”.
કૃત: શું કહે છે? - અનૂ ગૌપાધી પુત્ર વિનાશનમ્ | વિનાશન એટલે વિનાશ, નાશ; સાધના વૃત રૂતિ ગૌપાધિમ્ ! “ઔપાધિક' એટલે જીવાત્મા; અને આ ઉપાધિ દ્વારા કલ્પિત(અનૂઘ) બાકીનું સઘળું, - એટલે કે અસત્-પદાર્થો, - એ બધા વિનાશશીલ છે, એ બધું વિનશ્વર છે, એમ શ્રુતિઓ કહે છે. (પદ૨) અનુવાદ :
પ્રજ્ઞાનઘન - આત્માનું આવું લક્ષણ એની સત્યતાનું સૂચક છે. મિથ્યા ઉપાધિનો જ વિનાશ હોય છે, એમ કૃતિઓ કહે છે. (પ૬૨) ટિપ્પણ:
પ્રકૃષ્ટ જ્ઞાન એટલે પ્રજ્ઞાન'; અને આવાં પ્રજ્ઞાન વડે જેને “ઘન કરવામાં આવ્યું હોય, Consolidate કરવામાં આવ્યું હોય, તે પ્રજ્ઞાનઘન'; આમે ય, ભારતીય દાર્શનિક પરંપરામાં, આત્માને “જ્ઞાનસ્વરૂપ' તરીકે તો, પ્રાચીન સમયથી, ગણવામાં આવ્યો જ છે : આત્માનાં પરંપરાગત ત્રણ તત્ત્વો – સત, ચિત્ અને માનન્દ – માં જે વિત્ છે, તે “જ્ઞાન”નો જ નિર્દેશક છે; પરંતુ “પ્રજ્ઞાનયન” એવી આત્માની વ્યાખ્યા તો, એ આત્મા “ત્રિકાલાબાધિત છે, ત્રણેય કાળમાં એ સત્ય છે, એમ સૂચવે છે (સત્યસૂવમ).
અને આત્મા, એક જ, આ રીતે ત્રિકાલાબાધિત છે, એટલે “કલ્પિત” એવું બાકીનું બધું જ, ઔપાધિક હોવાથી, મિથ્યા છે, અને જે મિથ્યા હોય તે તો વિનાશશીલ જ હોય.
“આત્મા” અને આત્મા-સિવાયનાં બાકીના સઘળા પદાર્થોનાં આવાં સ્વરૂપ વિશે જે બે શ્રુતિઓ ઘોષણા કરે છે ( નિ), તે આ પ્રમાણે છે :
(१) स यथा सैन्धवघनः अनन्तरः अबाह्यः कृत्स्नः एव, एवं वा अरे માં માત્મા બનનાર. વાહ: 7: પ્રજ્ઞાનના પર્વ | (બૃહદારણ્યક
વિવેકચૂડામણિ | ૧૧૨૯