________________
સંસિદ્ધતત્ત્વ !
આમ, જેણે બ્રહ્મસાક્ષાત્કારની સર્વોચ્ચ સિદ્ધિ સંપન્ન કરી લીધી છે એવા “જીવન્મુક્ત” માટે, ઉપર્યુક્ત કોઈ જ અપેક્ષા (પેક્ષા) આવશ્યક રહેતી નથી, તો પછી “આત્માની ઓળખ માટે (વવે) તો, એને કોઈ નિયમો કેવા? અને કશી અપેક્ષા-આવશ્યકતા કેવી ?
એ તો હવે “ટસ્થ” છે, “નિર્વાસન-મૌન'માં લીન છે, અને “આત્મારામ” છે ! એને હવે ન કોઈ મર્યાદા, ન કોઈ નિયમ, ન કોઈ બંધન ! - Neither conditions, nor conditionings !
શ્લોકનો છંદ ઉપજાતિ (પ૩૦)
પ૩૧
घटोऽयमिति विज्ञातुं नियमः कोऽन्वपेक्ष्यते ।
विना प्रमाणसुष्टुत्वं यस्मिन् सति पदार्थधीः ॥५३१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ આ ઘટોડયમિતિ વિજ્ઞાતું નિયમઃ કોડવપેશ્યતે |
વિના પ્રમાણસુષુતં સ્મિનું સતિ પદાર્થધીઃ //પ૩૧. શ્લોકનો ગદ્ય અન્વય: ____ यस्मिन् सति पदार्थधीः, (तत्) प्रमाणसुष्ठुत्वं विना, 'घटः अयं' इति विज्ञातुं कः नु नियमः अपेक्ष्यते ? ॥५३१॥ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : : 7 નિયમ: અપેક્ષ્યતે ? કયા નિયમની અપેક્ષા રહે? જરૂર પડે ? શાના માટે આ નિયમની વાત છે ? “ય પટ' કૃતિ વિજ્ઞાતુમ્ I -
આ ઘડો છે', - એમ જાણવા માટે. શાના વિના, આવું જાણવાનો સવાલ અહીં ઊભો થાય છે? - પ્રમાણ-સુષ્ઠુર્વ વિના ! “પ્રમાણ” એટલે કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવા માટેનું સાધન, માધ્યમ; સુઝુ એટલે સારું, શુદ્ધ, સુઝુત્વ એટલે શ્રેષ્ઠતા, શુદ્ધિ; પ્રમાણુવ્રુત્વ એટલે પ્રમાણની શ્રેષ્ઠતા, ઉચ્ચ ગુણવત્તા, શુદ્ધિ. આ પ્રમાણસુષુત્વ કેવું, - જેના વિના કોઈ પણ બીજા નિયમની જરૂર ન પડે ? - તત; તે, તેવું; સ્મિન્ સતિ પદાર્થધીઃ | ધી: એટલે બુદ્ધિ, જ્ઞાન, યથાર્થ સાચું સંપૂર્ણ જ્ઞાન. પાર્થ-ધી: એટલે પદાર્થનું જ્ઞાન; મિન્ સતિ . (સતિ-સપ્તમી વાક્યરચના છે)
- વિવેકચૂડામણિ / ૧૦૯૧