________________
એવું હોય, - એનું સ્વરૂપ અને એનો સ્વભાવ એટલે તો માત્ર “વિકૃતિ', - વિકાર' ! અને એના આ બધા વિકારોનો “ત્રાસ”(Persecution) તો એવો વ્યાપક હોય છે, કે તેનાથી કોઈ જ બચી શકે નહીં ! પ્રવર્તમાન પરાકાષ્ઠાની પરિસ્થિતિએ તે પહોંચ્યો, તે પહેલાંની તેની, ભૂતપૂર્વ, સાધના-અવસ્થા દરમિયાન, પ્રકૃતિના આ વિકારોના ત્રાસને શિષ્ય વેક્યો જ છે, એટલે આ તો તેના પોતાના સ્વાનુભવની જ વાત છે !
પરંતુ હવે ?
હવે તો તે, પરમતત્ત્વ-સ્વરૂપ બની ગયો છે કૂટસ્થ, અસંગ, ચૈતન્યસ્વરૂપ! પ્રકૃતિના પેલા “વિકારોની તાકાત નથી કે હવે તે બધા તેને સ્પર્શી શકે ! “અસંગ સાથે વળી સંગ” કેવો? સ્પર્શ-સંપર્ક-સંબંધ કેવો !
સેંકડો-હજારોની સંખ્યામાં અને એવા જ અનેક પ્રકારના વિકારો, પ્રકૃતિ ભલેને સતત સર્જતી જ રહે ! અત્યારની પોતાની પરિસ્થિતિને અનુલક્ષીને, શિષ્ય તો, ચોખ્ખું ને ચટ્ટ, સંભળાવી દીધું કે હવે મને તે(વિકારો)થી શું (તૈ: બે વિમ્ ?)
- જીવન્મુક્તની આ જ સાત્ત્વિક ખુમારી ! – અસંગાવસ્થાનો આ જ વિરલાભુત ચમત્કાર !
શ્લોકનો છંદઃ આર્યા (પ૧૨).
પ૧૩ अव्यक्तादिस्थूलपर्यन्तमेतद्
विश्वं यत्राऽऽभासमात्रं प्रतीतम् । व्योमप्रख्यं सूक्ष्ममाद्यन्तहीनं
ब्रह्माऽद्वैतं यत् तदेवाऽहमस्मि ॥५१३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અવ્યક્તાદિસ્થૂલપર્યન્તમંત
વિશ્વ યત્રાડડભાસમાત્ર પ્રતીતમ્ | વ્યોમપ્રખ્ય સૂક્ષ્મમાઘજાહીને
બ્રહ્માડતું હતું તદેવાડહમશ્મિ ૫૧all શ્લોકનો ગદ્ય અવય :
यत्र अव्यक्तादिस्थूलपर्यन्तं एतद् विश्वं आभासमात्रं प्रतीतं, व्योमप्रख्यं
૧૦૨૨ | વિવેકચૂડામણિ