________________
આવવાને કારણે, માત્ર ભ્રાન્તિજન્ય આભાસો જ છે, - જે, મૂળ અધિષ્ઠાનમાં કર્શ વિકૃતિ સર્જી શકે નહીં : સાપની ભ્રાન્તિ થવા છતાં, આ સાપ એનાં અધિષ્ઠાન-રૂ દોરડાંને જરા પણ વિકૃત કરી શકતો નથી ! સંક્ષેપમાં, સાપ દોરડામાં ક્યારેય હતું જ નહીં, છે જ નહીં !
“વિકલ્પો, કલ્પનાઓ, આરોપણો, આભાસો, - આ બધાંનું જે અસ્તિત્વ છે તે માત્ર પ્રાતીતિક અને પ્રાતિભાસિક જ હોય છે. અને આવું કાલ્પનિક અસ્તિત્ ધરાવનાર પદાર્થોને સદા સત્સ્વરૂપ એવાં મૂલ-અધિષ્ઠાન સાથે કશો સંબંધ જ હોત નથી, તો પછી આવા સર્વ વિકલ્પો પરબ્રહ્મ-સ્વરૂપ મૂલ અધિષ્ઠાનમાં તો હોઈ જ ન શકે ! એમનાં અસ્તિત્વની અવધિ તો માત્ર બુદ્ધિ જેવી ઉપાધિ સુધીની જ !' શિષ્યની ઉક્તિનો તાત્પર્યાર્થ એ જ કે અત્યારે તે પોતે સ્વમ્બિન બ્રહ્મળિ સંસ્થિત હોવાથી કર્તૃત્વ-ભોતૃત્વ વગેરે વિકલ્પો તેનામાં હરગીઝ છે ૧ નહી !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૧૧)
૫૧૨
सन्तु विकाराः प्रकृतेर्दशधा शतधा सहस्त्रधा वाऽपि । किं मेऽसंगचितेस्तैर्न घनः क्वचिदम्बरं स्पृशति ॥ ५९२ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
સત્તુ વિકારાઃ પ્રકૃતુર્દશધા શતા સહસ્રધા વાપિ । કિં મેડસંગચિતઐર્ન ઘનઃ ચિદમ્બરે સ્મૃતિ ૫૧૨॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ
प्रकृतेः दशधा शतधा सहस्रधा वा अपि विकाराः सन्तु, असंगचिते: मे તૈ: (વિના:) નિમ્ ? । ધન: અન્વયં વિત્ અપિ = સ્પૃશતિ શબ્દાર્થ :
શ
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) પ્રતે વિદ્યારા: સન્તુ । પ્રવૃતિ એટલે સાંખ્ય-દર્શન-પ્રબોધિત જગતની ઉત્પત્તિમાં સક્રિય રહેલું તત્ત્વ, પ્રકૃતિ; અને વેદાંત-દર્શન પ્રમાણે, અથવા તો, શ્રીશંકરાચાર્યના કેવલાદ્વૈત-સિદ્ધાંત પ્રમાણે, માયા. આવી પ્રકૃતિ અથવા માયાના વિકારો તો ભલેને હોય !
૧૦૨૦ / વિવેકચૂડામણિ