________________
શ્રીઉપદેશસહસ્રી ગદ્યબંધ.
૭૨૧
सिद्धिर्नास्ति अचेतनत्वात् शब्दाद्याकारप्रत्ययोत्पत्तेस्तु तेषां प्रत्ययानामितरेतरव्यावृत्तविशेषणानां नीलपीताद्याकारवજ્ઞાયા: સ્વત:લિયસંમવત્ ॥ ૨૬ ||
'
એમ કહેવાયેલેા શિષ્ય કહે છે:- હે ભગવન ! આપની કૃપાથી ભ્રાંતિ દૂર થઇ, પરંતુ મારા અવિકારીપણામાં [મને ] સંશય [ છે. ] કેમ [ સંશય છે ? એમ પૂછે તે] જડપણાથી શબ્દાદિની પોતાની મેળે સિદ્ધિ નથી. શબ્દાટ્ઠિના આકારના જ્ઞાનની ઉત્પત્તિથી તેમની (શબ્દદિની ) [ સિદ્ધિ છે. જેથી ] જ્ઞાનાને એકખીજાથી ભિન્ન કરનાર વિશેષણાના નીલ પીળા આદિ આકારવાળાપણાની પેાતાની મેળે સિદ્ધિના અસંભવથી [ જ્ઞાનમાત્રસ્વરૂપવાળા તે શબ્દાદિ નથી. ] ૧૬.
तस्माद्वाह्याकारनिमित्तत्वं गम्यत इति बाह्याकारवच्छब्दाद्याकारत्वसिद्धिः तथा प्रत्ययानामप्यहं प्रत्ययालंबनवस्तुभेदानां संहतत्वादचैतन्योपपत्तेः स्वार्थासंभवात्स्वरूपव्यतिरिक्तग्राहक ग्राह्यत्वेन सिद्धिः शब्दादिवदेव | असंहतत्वे सति चैतन्यात्मकत्वात्स्वार्थोऽप्यहं प्रत्ययानां नीलपीताद्याकाराणामुपलब्धेति विक्रियावानेव कूटस्थ इति संशयः । तं गुरुरुवाच । न युक्तस्तव संशय इति ॥ १७ ॥
તેથી બહારના આકારનું નિમિત્તપણુ જણાય છે. જેમ બહારના આકારવાળા શબ્દાદિના આકારપણાની સિદ્ધિ [છે, ] તેમ જ્ઞાનાની પણ હું એવા જ્ઞાનના આલખન [ અંતઃકરણુરૂપ ] વસ્તુના [વૃત્તિરૂપ] ભેદોના સઘાતપણાવડ અચેતનના સંભવથી
૪