SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઉપદેશસહસ્રી–ગદ્યખધ. ૦૧૩ આત્માના પણ નિત્યજ નિર ંતર અપૃથક્ જ્ઞાનપણાવš પરસ્પર અધ્યાસ કરેલા નથી, ૬. શિષ્ય પેાતાની શ'કાને આગળ ચલાવે છે:~ तदितरेतरयोर्नित्यमेवाऽसत्त्वं स्यात् । यथा शुक्तिका - दिष्वविद्याध्यारोपितानां रजतादीनां शुक्तिकादिषु नित्यमेवात्यंतासस्वं तद्विपरीतानां च विपरीतेषु । तद्वद्देहात्मनोर विद्ययैवेतरेतराध्यारोपणा कृता स्यात् । तत्रैवं सति देहात्मनोरसत्त्वं प्रसज्येत । तच्चानिष्टं वैनाशिकपक्षत्वात् । अथ तद्विपर्ययेण देह आत्मन्यविद्ययाध्यारोपितः देहस्यात्मनि सति अपवं प्रसज्येत तच्चानिष्टं प्रत्यक्षादिविरोधात्तस्मादेहात्मानौ नाविद्ययेतरेतरस्मिन्नध्यारोपितौ ॥ ७ ॥ તેમાં ( અધ્યાસ માનવામાં આવે તેમાં) એકબીજાનુ નિત્યજ અસપણું થાય. જેમ છીપ આદિમાં અવિદ્યાવડે કલ્પિત રૂપા આદિનુ છીપ આદિમાં નિત્ય અત્યંત અસત્પણ' ને તેનાથી વિપરીતાનું વિપરીતામાં [ અત્યંત અસત્પુણ છે,] તેમ [જો] શરીર ને આત્માના અવિદ્યાવડેજ પરસ્પર અધ્યાસ કરેલા હોય તે તેમાં એમ થવાથી શરીર ને આત્માનું અસત્યણ પ્રાપ્ત થાય, અને તે વૈનાશિકપક્ષપણાથી અનિષ્ટ [છે.] હવે તેનાથી વિપરીતપણાવડે શરીર આત્મામાં અવિદ્યાવડે આરોપિત [માનીએ તે ] આત્મા છતાં શરીરનું અસપણું પ્રાપ્ત થાય, તે પ્રત્યક્ષાદિના વિરોધથી અનિષ્ટ [છે,] તેથી શરીર ને આત્મા અવિધાવ? એકબીજામાં આરેાપિત નથી,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy