SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ બીઉપદેશસહસી-ગઘબપ. उवाच । कासावविद्या किंविषया या विद्या च काऽविद्या. निवर्तिका यथा स्वभावं प्रतिपधेयेति । गुरुवाच। त्वं परमात्मानं संतमसंसारिणं संसार्यहमस्मीति विपरीतं प्रतिपद्यसे अकर्तारं संतं कर्तेत्यभोक्तारं संतं भोक्तति विद्यमानं चाविद्यमानमिति इयमविद्या ॥३॥ શ્રીસદ્દગુરુ બેલ્યા: “અવિદ્યા નિમિત્ત [છે.] વિદ્યા (જ્ઞાન) તેની નિવૃત્તિ કરનારી [ છે.] અવિદ્યા નિવૃત્ત થવાથી તે નિમિત્તના અભાવથી [૮] જન્મમરણરૂપ લક્ષણવાળા સંસારથી કળે થઈશ, ને સ્વપ્ન તથા જાગ્રતુના દુ:ખને નહિ અનુભવ.” ઈતિ. શિષ્ય કહે છે-“આ અવિદ્યા કઈ? અને ક્યા વિષયવાળી [ છે?] તથા અવિદ્યાને નિવૃત્ત કરનારી. વિદ્યા કઈ? જેવડે સ્વભાવને પ્રાપ્ત કરાય.”ઈતિ. ગુરુ કહે છે –“તું અસંસારી પરમાત્મા (પરિપૂર્ણ સ્વરૂપ) છતાં હું સંસારી (પરિછિન્ન) છું એમ વિપરીત જાણે છે, અર્તે છતાં ક્ત એમ, અભેતા છતાં ભક્તા એમ, ને નિત્ય [છતાં ] અનિત્ય એમ, [ વિપરીત જાણે છે, ] આ અવિદ્યા [ તારે આશરે રહેલી, તને વિષય કરનારી, ને તારા અનુભવથી સિદ્ધ છે.]” ૩. શિષ્ય તેમાં શંકા કરે છે – शिष्य उवाच । यद्यप्यहं विद्यमानस्तथापि न परमात्मा कर्तृत्वभोक्तृत्वलक्षण: । संसारो मम स्वभावः प्रत्यक्षादिभिः प्रमाणैरनुभूयमानत्वान्नाविद्यानिमित्तः अविद्याया: स्वात्मविषयत्वानुपपत्तेः, अविद्यानामान्यस्मिन्नस्यधर्माध्यारोपणा य
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy