________________
૭૧૦. શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. था प्रसिद्धं रजतं प्रसिद्धायां शुक्तिकायां यथा प्रसिद्ध पुरुषं स्थाणावध्यारोपयति प्रसिद्धं वा स्थाणुं पुरुषे नाप्रसिद्धं प्रसिद्धेऽप्रसिद्ध वा प्रसिद्धं न चात्मन्यनात्मानमध्यारोपय त्यात्मनोऽप्रसिद्धत्वात्तथात्मानमनात्मन्यात्मनोऽप्रसिद्धत्वादेव तं गुरुराह ॥ ४॥
શિષ્ય કહે છે –“જે કે હું નિત્ય [છું, ] તેપણુ પરમાત્મા નથી, [ કિંતુ] કર્તાપણાના તથા ભક્તાપણાના લક્ષણવાળે [ છું.] પ્રત્યક્ષાદિ પ્રમાણે વડે અનુભવમાં આવતું હોવાથી સંસાર મારે સ્વભાવ [છે.] અવિદ્યાના પિતાના સ્વરૂપના વિષયપણુના અસંભવથી અવિદ્યારૂપ નિમિત્તવાળે [ સંસાર! નથી. અવિદ્યા એટલે અન્યમાં અન્યના ધર્મની ભ્રાંતિ. જેમ પ્રસિદ્ધ રૂપાની પ્રસિદ્ધ છીપમાં, [] જેમ પ્રસિદ્ધ પુરુષની હુંઠામાં ભ્રાંતિ કરે છે; અથવા પ્રસિદ્ધ હંઠાની પુરુષમાં [ભ્રાંતિ કરે છે.] અપ્રસિદ્ધની પ્રસિદ્ધમાં અથવા અપ્રસિદ્ધમાં પ્રસિદ્ધની [ભ્રાંતિ કરતા નથી.] આત્માના અપ્રસિદ્ધપણુથી આત્મામાં અનાત્માની ભ્રાંતિ કરતા નથી, તેવી રીતે આત્માના અપ્રસિદ્ધ પણથી જ આત્માની અનાત્મામાં [ ભ્રાંતિ કરતા નથી.]” તેને સદ્દગુરુ કહે છે – ૪.
શ્રીસદ્દગુરુ ઉપરની શંકાનું કેવી રીતે નિરાકરણ કરે છે તે કહે છે –
न व्यभिचारान्न हि वत्स प्रसिद्धं प्रसिद्ध एवाध्यारोपयतीति नियंतुं शक्यं आत्मन्यध्यारोपणदर्शनात् । गौरोऽहं