________________
મીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. मैमित्तिकाभावो रोगनिमित्तनिवृत्ताविव रोगी स्वभावं અતિપમિતિ ૨.
શરીર, ઇઢિયે ને વિષયેની વેદનાવાળો (તેમના નિમિત્તની પીડાના અનુભવવાળ) સુષુપ્તિની પ્રાપ્તિવડે પુન: પુન: વિશ્રાંતિ લઈ લઈને જાગ્રતમાં દુ:ખને અનુભવ કરું છું, તથા સ્વપ્નમાં દુઃખને અનુભવ કરું છું, એવી રીતે શું આ મારે સ્વભાવ [ છે?] અથવા બીજાને સ્વભાવ હોઈને નૈમિત્તિક [છે?] ઈતિ. જે [ આ મારે ] સ્વભાવ [ોય તે ] સ્વભાવને નાશ થવાના અસંભવપણાથી મને મોક્ષની પ્રાપ્તિની] આશા નથી, અને [ જે કઈ] નિમિત્તથી [તે પ્રાપ્ત થયેલ હોય [] નિમિત્તના પરિત્યાગથી મોક્ષને સંભવ [છે. ]” તેને સદ્દગુરુ કહે છે – “પુત્ર! સાંભળ. આ તારો સ્વભાવ નથી, [ પરંતુ] નિમિત્તથી પ્રાપ્ત થયેલે [છે] એમ કહ્યું છે.]” શિષ્ય કહે છે –“શું નિમિત્ત છે?] અથવા તેનું નિવર્તિક શું Tછે?] જેમ રેગી રેગના નિમિત્તની નિવૃત્તિમાં પિતાના નીરાગસ્વભાવને પામે છે, તેમ] જે નિમિત્ત નિવૃત્ત થવાથી નિમિત્તથી થનારાને અભાવ થાય, ને જે] સ્વભાવને [હું] પામું આ મારે કયે સ્વભાવ છે?]”.
સદ્દગુરુ તેનું સમાધાન આપે છે –
गुरुरुवाच । अविद्या निमित्तं विद्या तस्या निवर्तिका. विद्यायां निवृत्तायां तन्निमित्ताभावान्माक्ष्यसे जन्ममरणलक्षणात्संसारात्स्वप्रजाग्रदुःखं च नानुभविष्यसीति । शिष्य