________________
શ્રીપદે સહી ગલન ધ.
ae
तत्रैव रूपादिसंस्कारादयोऽपि कस्मिन् रूपाणि प्रतिष्ठितानीति हृदय इति श्रुतेः । कामा येऽस्य हृदि श्रिताः । तीर्णो हि । असंगो ह्ययं तद्वा अस्यैतदतिच्छंदा इत्यादिश्रुतिशतेभ्योऽविकार्योऽयमुच्यते अनादित्वान्निर्गुणत्वादित्यादि इच्छाद्वेषादि च क्षेत्रस्यैव विषयस्य धर्मो नात्मन इति स्मृतिभ्यश्च कर्मस्थैवाशुद्धिर्नात्मस्थेति ॥ २४ ॥
“ શામાં રૂપે। સ્થિત [છે ? ]’ એમ [ પૂછે સતે ] ‘ હૃદયમાં’ એમ [ કહ્યું, આ ] શ્રુતિથી તેમાંજ ( હૃદયમાંજ ) રૂપાદિના સંસ્કારાદિ પણ [છે. ] ‘જે ઇચ્છાએ આના હૃદયમાં રહેલી [ છે,' ‘ ત્યારે સર્વે શાકાને] તરેલાજ [ થાય છે, ] ’‘આ [આત્મા ] અસ`ગજ [ છે, ] ં ‘ આનુ ( આ આત્માનું ) તે આ પ્રસિદ્ધ કામાદિોષથી રહિત [રૂપ છે,]’ ઇત્યાદિ સે’કડા શ્રુતિએવડે અને આ અવિકારી કહેવાય છે,' ‘અનાદિપણાથી [ને] નિર્ગુણપણાથી,’ઇત્યાદિ સ્મૃતિઓથી ઇચ્છા ને દ્વેષ આદિ વિષયરૂપ ક્ષેત્રનેાજ ધર્મ [છે, ] આત્માના [ ધર્મ ] નથી, આથી [દાહાદિ અશુદ્ધિ [શરીરાદિપ ] વિષયમાંજ રહેલી છે, આત્મામાં રહેલી નથી. ઇતિ. ૨૪,
6
જવ તથા પરમાત્માના અભેદના પ્રકરણને ઉપસંહાર કરે છે:अतो रूपादिसंस्काराद्यशुद्धिसंबंधाभावान्न परस्मादात्मनो विलक्षणस्त्वमिति प्रत्यक्षादिविरोधाभावाद्युक्तं पर एवात्माहमिति प्रतिपत्तुं । तदात्मानमेवावेदहं ब्रह्मास्मीति । एकधैवानुद्रष्टव्यम् । अहमेवाधस्तात् । आत्मैवाधस्तात् । स