________________
- શ્રીઉપદેશસહસ્ત્રી ગરબા.
अन्यैरदृष्टः स्वयं पश्यंस्तथाऽश्रुतः शृण्वन्नमतो मन्यानो ऽविज्ञातो विजानन् । सर्वाणि रूपाणि विचित्य धीरो नामानि कृत्वाऽभिवदन्यदास्ते इत्यस्मिन्नथें श्रुतयः सहस्रशः । तत्सृष्टवा तदेवानुप्राविशदंतः प्रविष्टः शास्ता जनानां स एष इह प्रविष्टः । एष त आत्मा स एतमेव सीमानं विदार्यतया द्वारा प्रापद्यत एष सर्वेषु भूतेषु गूढोत्मा सेयं देवतैक्षत हताहाममास्तिनो देवता इत्याद्याः श्रुतयः । स्मृतयोऽपि । आत्मैव देवताः सर्वाः । नवद्वारे पुरे देही क्षेत्रशं चापि मां विद्धि सम सर्वेषु भूतेषु उपद्रष्टानुमंता च उत्तपः पुरुष स्त्वन्यः, अशरीरं शरीरषु इत्याद्याः स्मृतयः । तस्माजात्यन्वयसंस्कारवर्जितસ્વતિ // ૨૬ .
અવડે નહિ જણાયેલે પતે જેતે [ ,] તથા છોનો વિષય નહિ થયેલે સાંભળો [છત,] મનને વિષય નહિ થયેલો મનન કરતે [ જીતે, ને] બુદ્ધિને વિષય નહિ થયેલ જાણતો [ છત, સર્વે શરીરને રચીને, સર્વજ્ઞ નામને કરીને, [ હું મનુષ્ય એમ] બલ [ ] જે રહે છે, [ આ હું છું, એમ તેને જાણ. રચનારને જ જીવરૂપે પ્રવેશ છે] આ અર્થમાં હજારો શ્રુતિઓ [પ્રમાણરૂપ છે.] “તેને રચીને તેમાં જ પ્રવેશ કરતે હવે.” “અંતરમાં પ્રવેશ પામેલો પ્રાણીએને નિયામક [ છે.]' તે આ આમાં પ્રવેશ પામેલ છે. •
આ તારો આત્મા [ અંતર્યામી ને અવિનાશી છે.]“તે આ[ મસ્તક ને કપાલના ] સંધિનેજ ભેદીને આ(બ્રહારધ)દ્વારા