________________
શ્રીઉપદેશસહસ્ત્રી–ગદ્યબંધ.
૬૮૭ संस्कृतं गर्भाशये निषिच्यते तत्स्वयोनिरसानुप्रवेशेन वर्धमानं गर्भीभूतं नवमे दशमे वा मासि जायते ॥ १४ ॥
પછી પણ સ્થૂલભાવને પામેલાં ને પ્રકટ થયેલાં નામરૂપ વાયુભાવને પામે છે. પછી પણ અગ્નિભાવને, અગ્નિથી જલભાવને, પછી પૃથિવભાવને. એવી રીતે કમવડે પૂર્વ પૂર્વને ઉત્તરઉત્તરમાં અનુપ્રવેશ થવાવડે પૃથિવીસુધીનાં પાંચ મહાભૂતે ઉત્પન્ન થયાં. પછી પાંચ ભૂતોના ગુણવાળી પૃથિવી [ ઉપજી.] પછી પાંચરૂપ (પંચીકૃત થયેલી) પૃથિવીથી ડાંગર ને જવ આદિ ઓષધિઓ ઉત્પન્ન થાય છે. ભક્ષણ કરેલી તેઓથી સ્ત્રી ને પુરુષના સંબંધવાળું લેહી ને વીર્ય ઉપજીને તે બંને (સ્ત્રીનું લેહી ને પુરુષનું વીર્ય) તુકાલે અવિદ્યાયુક્ત, બીજરૂપ, કામરૂપ રવૈયાના મથનથી ઉપજેલાં [] મંત્રવડે સંસ્કારવાળાં કરેલાં ગર્ભાશયમાં સિંચવામાં આવે છે. તે પિતાની યેનિના રસના અનુપ્રવેશવડે વધેલા ગર્ભરૂપ થઈ નવમા અથવા દશમા માસમાં જન્મે છે. ૧૪.
પ્રથમ સ્થલશરીરનું નિરૂપણ કરીને પછી સૂક્ષ્મશરીરનું ભૌતિકપણું વર્ણવે છે –
તજ્ઞાનં ૪iriાતિ જ્ઞાતકવિમિરૈ સંસ્થા पुनरुपनयनमस्कारयागेन ब्रह्मचारिसझं भवति। तदेव शरीरं पत्नीसपोगसंस्कारवागेन गृहस्थतज्ञ भवति । तदेव वनस्थसंस्कारण तापससंशं भवति। तदेव क्रियाविनिवृत्तिनिमित्तसंस्कारेण परिवाट्सनं भवति । इत्येवं त्वत्तो भिन्न भिन्नजात्यवन्यसंस्कारं शरीरम् । मनश्चेद्रियाणि च नामरूपात्मकान्येव