________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
फेनं न सलिलं न च सलिलादत्यन्तं भिन्नं सलिलव्यतिरेके. णादर्शनात् । सलिलं तु स्वच्छमन्यञ्च फेनान्मलरूपादेवं परमात्मा नामरूपाभ्यामन्यः फेनस्थानीयाभ्यां शुद्धः प्रसन्नस्तद्विलक्षणस्ते नामरूपेऽव्याकृते सती व्याक्रियमाणे फेनस्थानीये आकाशनामरूपाकृती संवृत्ते ॥ १३ ॥
અપ્રકટ તે નામરૂપ પ્રકટ થવા માંડ્યાં ત્યારે તે આ આત્માથી આકાશ એવું નામ ને રૂપ થયાં. તેવી રીતે આકાશનામનું ભૂત આવી રીતે પરમાત્માથી થયું. જેમાં નિર્મલ જલથી ણિ તેમ. ફીણ જલ નથી, અને જલના અભાવમાં નહિ દેખાવાથી [0] જલથી અત્યંત ભિન્ન નથી. જેમ જલ મેલરૂપ ફીણથી સ્વચ્છ ને ભિન્ન છે ]તેમ પરમાત્મા ફીણરૂપ નામરૂપથી लिन्न, शुद्ध, निर्भर [न] तेनाथी विक्ष [छ.] ते २442 નામરૂપ પ્રકટ થવા માંડ્યાં ત્યારે ફીણરૂપ આકાશ એવું નામ ने ३५ Sarii. १७.
પછી વાયુ આદિ ઉત્પન્ન થયાં એમ કહે છે – ततोऽपि स्थूलभावमापद्यमाने नामरूपे व्याक्रियमाणे वायुभावमापद्यते ततोऽप्यग्निभावमग्नेरबभावं ततः पृथिवीभावमित्येवंक्रमेण पूर्वपूर्वोत्तरोत्तरानुप्रवेशेन पंचमहाभूतानि पृथि: व्यंतानि समुत्पन्नानि ततः पंचभूतगुणविशिष्टा पृथिवी । पृथिव्याश्च पंचात्मका व्रीहियवाद्या ओषधयो जायन्ते ताभ्यो भक्षिताभ्यो लोहितं शुक्रं च स्त्रीपुंशरीरसंबंधि संभूय तदुभयमृतुकालेऽविद्याप्रयुक्तं बीजं कामखजनिर्मथनोद्भुतं मंत्र