________________
શ્રીઉપદેશસહસ્ત્રી-ગાબંધ.
१७८ સ્થલથી વિપરીત [ને] સૂમથી વિપરીત, તે આ [આત્મા] આ (સાકાર દ્રવ્ય) નથી, આ (નિરાકારદ્રવ્ય) નથી. અe [છે. આનાથી ભિન્ન] દ્રષ્ટ[ નથી. વિજ્ઞાનરૂ૫ [] આનંદરૂપ બ્રહ્મ [છે.] સત્યરૂપ, જ્ઞાનરૂપ [] અનંતરૂપ [ બ્રહ્મ છે.] અદૃશ્ય [ને સ્વરૂપ પણ૩] સ્વકીયપણાથી રહિત, તેજ આ મહાન અજન્મા આત્મા. પ્રાણરહિત, મનથી રહિત, બાહા ને અત્યંતરસહિત અને અજન્મા.વિજ્ઞાનઘનજ કાર્યરહિત નિ] કારણુરહિત. તે જાણેલાથી ભિન્ન [છે,]અને નહિ જાણેલાથી ઉપર છે.].
પુનઃ પણ આકાશદેશવડે બ્રહ્મનું નિરૂપણ કરે છે –
आकाशो वै नामेत्यादिश्रुतिभिः स्मृतिभिश्च न जायते म्रियते नादत्ते कस्याचत्पावं यथाकाशस्थितो नित्यं शंत्रज्ञ चापि मां विद्धि न सत्तन्नातदुच्यो अनादित्वानिर्गुणत्या. त्ससं सोषु भूतेषु उत्तमः पुरुष इत्यादिभिः श्रुत्युक्तरक्षणाविरुद्राभिः । परमात्मासंसारित्वप्रतिपादनपराभिस्तस्य सर्वेणानन्यत्वप्रतिपादनपराभिश्च ॥ ७॥
આકાશજ નામરૂપને નિહ કરનાર છે,] ઇત્યાદિ કુતિએવડે અને [ આત્મા] જન્મતે નથી, મરતો [ નથી, ] કેઇનું પાપ ગ્રડણ કરતું નથી, જેવી રીતે આકાશમાં રહેલો નિત્ય, વળી મને ક્ષેત્રજ્ઞ જાણ, તે [તત્વ] પ્રકટ કહેવાતું નથી, [7] અપ્રકટ [ પણ કહેવાતું] નથી, અનાદિપણથી [ને] નિર્ગુણપણુથી, સર્વે ભૂતોમાં સમ [ છે, અને ] ઉત્તમ પુરુષ [ બીજે છે, ] ઇત્યાદિ શ્રુતિમાં કહેલાં લક્ષણથી અવિરેધવાળી, પરમા