________________
શ્રીશતલોક
વિવેકીએ વૈરાગ્યવડે સંસારનું ચિંતન ત્યજી બ્રહ્મનું ચિંતન કરવું જોઈએ એમ કહે છે –
आदौ मध्ये तथांते जनिमृतिफलदं कर्ममूलं विशालं, ज्ञात्वा संसारवृक्षं भ्रममदमुदिताशोकतानेकपत्रम् । कामक्रोधादिशाखं सुतपशुवनिताकन्यकापक्षिसंघ, छित्त्वासंगासिननं पटुमतिरभितश्चिन्तयेद्वासुदेवं ॥१०॥
આદિમાં, મધ્યમાં અને અંતમાં [ અસલૂપ છતાં પણ] જન્મમરણરૂપ ફલને દેનારા, કમરૂપ મૂલવાળા વિસ્તારવાળા, ભ્રાંતિ, અહંકાર, હર્ષ ને શેક આદિ અનેક પાનડાંવાળા, કામ ને કોધાદિરૂપ શાખાવાળા, [અને] પુત્ર, પશુ, સ્ત્રી ને કન્યારૂપ પક્ષીઓના સમૂહવાળા સંસારરૂપ વૃક્ષને [અસલૂપ ] જાણીને એને અસંગરૂપ (પિતાના અસંગસ્વભાવના નિશ્ચયરૂપ) તરવારવડે છેદી કુશલબુદ્ધિવાળો [પુરુષ] સર્વદા વાસુદેવનું ધ્યાન કરે. ૧૦૦. . પિતાના બ્રહ્મસ્વરૂપના અનુસંધાનપૂર્વક પિતાના બ્રહ્મસ્વરૂપ જીવભાવે પ્રણામ કરી આ ગ્રંથની સમાપ્તિ કરે છે.-- . जातं मय्येव सर्व पुनरपि मयि तत्संस्थितं चैव विश्व, सर्व मय्येव याति प्रविलयमिति तब्रह्म चैवाहमस्मि । यस्य स्मृत्या च यज्ञाद्यखिलशुभविधौ सुप्रयातीह कार्यम, न्यून संपूर्णतां वै तमहमतिमुदैवाच्युतं सन्नतोऽस्मि ॥१०॥ इति श्रीमत्परमहंसपरिवाजकाचार्यश्रीमच्छंकराचार्यविरचिता
રાતો સંપૂf ૭ |