________________
શ્રીશતોકી. વળી તે] હાથી, વાઘ, ચેર, શત્રુ, સાપને વાનરેને [ રચે છે,] કઈ સ્થલે પ્રિયાઓની સાથે ક્રીડા કરતે [છત] અથવા હસતે [ છો] રહે છે, કેઈ સ્થલે ચાલે છે, અને મધુર અન્ન ખાય છે, કેઈ સ્થલે હું સ્વેચ્છાપણું પામે છું એમ [ જાણી ] પિતાના સંબંધવાળા મનુષ્યથી શંકા પામેલો રહે છે, [અને] કઈ સ્થલે વાઘ આદિના ભય વડે દેડે છે, તથા તેમણે [મુખમાં ] પકડો છતે રેવે છે...
જાગ્રતમાં પ્રતીત થતા પદાર્થો તેના જ્ઞાન કોલેજ સત્તાવાળા છે એમ જણાવે છે -- यो यो दृग्गोचरोऽर्थो भवति स स तदा तद्गतात्मस्वरूपाविज्ञानोत्पद्यमान: स्फुरति ननु यथा शुक्तिकाज्ञानहेतुः । रौप्याभासो मृषैव स्फुरति च किरणाशानतोऽभो भुजंगो, रज्ज्वज्ञानानिमेषं सुखभयकृदतो दृष्टसृष्टं किलेदम् ॥ ८१ ॥
જેમ છીપના અજ્ઞાનરૂપ કારણવાળ રૂપાને આભાસ, [સૂર્યનાં] કિરણોના અજ્ઞાનથી [ પ્રતીત થતું મૃગ ]જલ, [] દેરડીના અજ્ઞાનથી [ પ્રતીત થત] સર્પ ક્ષણમાત્ર સુખને ભય કરનારાં મિથ્યાજ જણાય છે, તેમ [ જાગ્રતમાં] જે જે પદાર્થ દૃષ્ટિને વિષય થાય છે તે તે પદાર્થ ત્યારે તેમાં રહેલા આત્મસ્વરૂપના અજ્ઞાનથી ઉપજીને જણાય છે, આથી આ સર્વ નક્કી [તેના] જ્ઞાનકાલે ઉપર્યું [છે.] ૮૧.
ઉપર કહેલા અર્થમાં, શ્રીકૃષ્ણભગવાને શ્રીમદ્દભગવદ્દગીતાના નવમા અધ્યાયના ચોથા લેકમાં કહેલા અર્થને, અર્થથી પ્રમાણુરૂપે કહે છે