________________
૬૫૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
N
श्रांतं स्वांतं सबाह्यव्यवहतिभिरिदं ताः समाकृष्य सर्वा.. स्तत्तत्संस्कारयुक्तं घुपरमति परावृत्तमिच्छन्निदानम् । स्वाप्नान्संस्कारजातप्रजनितविषयान् स्वाप्नदेहेऽनुभूतान्, प्रोत्स्यांत: प्रत्यगात्मप्रवणमिदमगाद्भरि विश्राममस्मिन् ॥७५॥
બિહારના સહિત [સ્વપ્નના] વ્યવહારથી થાકેલું ને પિતાના ] કારણને (આત્મરૂપ પિતાના વિવર્તી પાદાનકારણને) ઈચ્છતું આ અંત:કરણ તે સર્વે [વ્યવહારને] સારી રીતે રેકીને તે તે સંસ્કારસહિતજ પાછું વળીને વ્યવહારરહિત થાય છે. સ્વપ્નના શરીરમાં અનુભવેલા સ્વપ્નના સંસ્કારસમૂડથી ઉપજેલા વિષયેને ત્યાગ કરીને અંતરમાં અંતરાત્માને મળવામાટે વેગવાળું થયેલું આ [અંતઃકરણ સુષુપ્તિવિષે] આમાં (આ અંતરાત્મામાં) અત્યંત વિશ્રાંતિ પામે છે. ૭૫.
સ્વમના શરીરસંબંધી શંકાસમાધાન નીચેના બે કેવડે વર્ણવે છે – स्वप्ने भोग: सुखादेर्भवति ननु कुत: साधने मूर्च्छमाने, स्वानं देहांतरं तद्वत्यवहृतिकुशलं नव्यमुत्पद्यते चेत् । तत्सामय्या अभावात्कुत इदमुदितं तद्धि सांकल्पितं चेत्, तल्कि स्वाप्ने रतांते वपुषि निपतिते दृश्यते शुक्रमोक्षः ॥७६॥
શિકા પૂલશરીરાદિ ભેગનું] સાધન ક્રિયારહિત થયા છ સ્વપ્નમાં સુખાદિને ભેગ શાથી થાય છે? તેના (સ્વપ્નના) વ્યવહારને યેગ્ય સ્વપ્નનું નવું બીજું શરીર ઉપજે છે [એમ) જે [કહે તે] તેની (સ્વપ્નના શરીરની) [ઉત્પત્તિના