SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા. કરેલા પિતૃના [એક આનંદ] છે, [ તેવી રીતે] દેવલાકથી માંડીને બ્રહ્મલેાકસુધી સે। સેા ગણા [ અધિક અધિક આન છે,] તે [ સર્વે આન ંદ] જેમાં અંતગૅત થાય છે તે એક બ્રહ્મરૂપ આનંદ છે, અને વિષયનાં સુખા આના લેશરૂપ છે. ૭૧. શ્રુતિએ પણુ એ પ્રમાણે કહે છે એમ જણાવે છે: यत्रानंदाश्च मोदाः प्रमद इति मुदश्वासते सर्व पते, यत्राप्ताः सर्वकामाः स्युरखिलविरमात्केवलीभाव आस्ते । मां तत्रानन्दसांद्रे कृधि चिरममृतं सोम पीयूषपूर्णा, धारामिन्द्राय देहीत्यपि निगमागेरो भ्रूयुगांतर्गताय ॥ ७२ ॥ [મનુષ્યના, પિતૃના ને દેવના ] મેદ, પ્રમદ ને મુદ્દ એવા આ સર્વે આન દે જેમાં ( જે પ્રશ્નાનંદુમાં ) રહેલા છે, જેમાં સર્વ કામના પિરપૂર્ણ થાય છે, [ અને જેમાં ] સર્વેના લય થવાથી અદ્વૈતપણું છે, તે આનંદઘનમાં હું ચ'દ્ર ! ( શીતલ પરમાત્મન્ ! ) મને લાંબા સમયસુધી મરણધર્મથી રહિત કશું, [ અને ] બે ભ્રમરના મધ્યમાં રહેલ જીવાત્માને અમૃતથી ભરેલી ધારા આપે।. આવી રીતે પણ વેદની શ્રુતિએ [ કહે છે. ] ૭૨. વિષયથી અનુભવાતું સુખ નિત્યાનંદના લેશરૂપ છે એમ એ લેકાવડે જણાવે છે:आत्माकम्पः सुखात्मा स्फुरति तदपरा त्वन्यथैव स्फुरंती, स्थैर्य वा चंचलत्वं मनसि परिणतिं याति तत्रत्यमस्मिन् । चांचल्यं दुःखहेतुर्मनस इदमहो यावदिष्टार्थलब्धिस्तस्यां यावत्स्थिरत्वं मनसि विषयजं स्यात्सुखं ताबदेव ॥ ७३ ॥ -
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy