________________
૬૪૫
man
શ્રીશતકી. સુંદર વૃક્ષ, પર્વત, નગર, ફલવાડીને દેવમંદિરરૂપ જેટલું જગત પ્રતીત થાય છે, તેટલું એક ચૈતન્ય વિવર્તરૂપે વિકાસ પામે છે, કેમકે તે તે [પદાથે ] આત્મરૂપ અવશેષવાળા [ છે.] ૬૨.
બ્રહ્મના સમભાવને દુદુભિનું દષ્ટાંત આપીને સમજાવે છે – वाद्यान्नादानुभूतिर्यदपि तदपि सा नूनमाघातगम्या, वाद्याघातध्वनीनां पृथगनुभवत: किंतु तत्साहचर्यात् । मायोपादानमेतत्सहचरितमिव ब्रह्मणा भाति तद्वत्, तस्मिन्प्रत्यक्प्रतीते न किमपि विषयीभावमाप्नोति यस्मात् ॥६३॥
જોકે વાજાથી નાદને અનુભવ [થાય છે, તે પણ નિશ્ચય તે [નાદને સામાન્ય અનુભવ દાંડી આદિના ] ઘાવડે જણનારે [છે, ને વાજાના, આઘાતના તથા વિનિના [વિશેષ] અનુભવથી ભિન્ન [ ] પરંતુ તે [ જેમ સામાન્ય અનુભવ ]સાથે રહેલે હોવાથી [ જણાય છે,] તેમ આ માયારૂપ ઉપાદાનકારણવાળું [ જગત્ ભિન્ન છતાં] બ્રહ્મની સાથે એકપણું પામેલા જેવું જણાય છે. જેથી તેની (તે બ્રહ્મની) અંતરાત્મરૂપે પ્રતીતિ થાય ત્યારે કાંઈ પણ અનુભવને વિષય થતું નથી. ૬૩.
હવે આ વિષયને ઉપસંહાર કરે છે -- दृष्टः साक्षादिदानीमिह खलु जगतामीश्वरः संविदात्मा, विज्ञानस्थाणुरेको गगनवदभितः सर्वभूतान्तरात्मा । दृष्टं ब्रह्मातिरिक्तं सकलमिदमसद्रुपमाभासमात्र, शुद्धं ब्रह्माहमस्मीत्यविरतमधुनाव तिष्ठेदनीहः ॥ ६४॥
અહિં (આ શરીરમાં) નક્કી જ્ઞાનસ્વરૂપ, અનુભવના