________________
શ્રીસતાકી
જે દેખાય છે, [અને] તેના સ્વભાવવાળે [bય એ ભાસે છે] પતુ જે તેના સ્વભાવેવડ પરાભવ નહિ પામેલે સ્પષ્ટ જણાય છે. પર.
ઉપર આપેલા દષ્ટાંતમાં એવી શંકા થાય કે જલ આતિમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે તે પિતાના રૂપનેજ જણાવે છે, પણ બીજી વસ્તુઓને પ્રકાશી શકતું નથી, અને આત્માના પ્રતિબિંબરૂપ છવ તે બીજી વસ્તુઓને પણ પ્રકાશે છે તે કેમ સંભવી શકે છે તો તે શંકાનું સમાધાન બે દુષ્ટ આપીને કરે છે – यद्वत्पीयूषरश्मौ दिनकरकिरणबिवितैरेति सान्द्र, नाशं शं तमिस्रं गृहगतमथवा मूर्छितैः कांस्यपात्रे। तदुद्धौ परात्मयुतिभिरनुपदं बिंबिताभिः समंताद्भासन्ते हींद्रियास्यप्रसूतिभिरनिशं रूपमुख्याः पदार्थाः॥५३॥
જમ ચંદ્રમાં પ્રતિબિંબિત થયેલાં સૂર્યનાં કિરણેવડે ઘાટું રાત્રિનું અંધારું નાશ પામે છે, અથવા કાંસાના વાસણમાં પ્રતિબિંબભાવ પામેલાં [ સૂર્યનાં કિરણો વડે] ઘરમાં રહેલું [ અંધારું નાશ પામે છે, તેમ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી [] કમપૂર્વક ઇંદ્રિયરૂપ મુખદ્વારા નીકળતી પરમાત્મતિવડે સર્વભણીથી રૂ૫ આદિ પદાર્થો નિરંતર પ્રતીત થાય છે પ૩.
ઉપાધિમાં ત્રણ પ્રકારથી બ્રહ્મની પ્રતીતિ થાય છે એમ જણાવે છે -- पूर्णात्मानात्मभेदात्रिविधमिह परं बुद्धयवच्छिन्नमन्यत्, तत्रैवाभासमानं गगनमिव जले त्रिप्रकारं विभाति ।