________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
प्राज्ञस्तद्वत्परात्मन्यथ भजति लयं तस्य चेतो हिमांशी, वागनौ चक्षुरके पयसि पुनरस्प्रेतसी दिक्षु कर्णौ ॥ ४७ ॥
[[ જેમ ]સમુદ્રનું જલજે અંતરમાં જામી ગયુ તે મીઠાના નામને પામે છે, પુનઃ [તે ] આમાં ( સમુદ્રના જલમાં ) નાંખેલુ વિલયને પામેલું [ થઇ પોતાના ] નામ ને રૂપના ત્યાગ કરે છે, તેમ જીવ પરમાત્મામાં લય પામે છે,તે વેલા તેનું ચિત્ત ચંદ્રમાં, વાણી અગ્નિમાં, નેત્ર સૂર્યમાં, લેાહી ને વીર્ય જલમાં, અને કાના દિશાઓમાં [લય પામે છે.] ૪૭.
૬૩૬
બ્રહ્મના સ્વરૂપને તથા તેનાથી ભિન્નના દુઃખરૂપતાને કહે છે:क्षीरान्तर्यद्वदाज्यं मधुरिमविदितं तत्पृथग्भूतमस्मातेषु ब्रह्म तद्वद्वयवहृतिविदितं श्रांतविश्रांतिबीजम् । यं लब्ध्वा लाभमन्यत्तृणमिव मनुते यत्र नोदेति भीतिः, सान्द्रानन्दं यदन्तः स्फुरति तदमृतं विद्ध्यतो हान्यदार्तम् ||४८ ॥ જેમ દૂધમાં રહેલું ઘી મધુરપણાવŠ જણાયેલુ' તે આથી (દૂધી) ભિન્ન [છે, ] તેમ પ્રાણીઓમાં બ્રહ્મ [તેમના] વ્યવહારથી જણાયેલ [ તે પ્રાણીઓથી ભિન્ન છે. જાગ્રમાં થાકેલાને [તે સુષુપ્તિમાં વિશ્રાંતિનું કારણ [છે. ] જેનો લાભ મેળવીને ખીજા[ લાભ ]ને [જ્ઞાની ] તણખલાજેવા માને છે. જેમાં ભયના ઉદ્દય થતા નથી. જે ઘાટા આનંદ અંતરમાં સ્ફુરે છે તેને [તું] અવિનાશી જાણ. આનાથી ભિન્નને દુઃખરૂપજ જાણ. ૪૮,
આ સર્વ ગત્ બ્રહ્મમાં પરાવાયેલુ છે એમ જણાવે છે:--