________________
૨૪
શ્રીશકરાચાર્યેનાં અાદઃ રત્ન.
ઘણું અમૃત ઝરાવતા [ બ્રહ્મરંધ્રરૂપ ] સર્વેથી ઉત્તમ સ્થાનને પામે છે. ૪૩.
प्रापश्यद्विश्वमात्मेत्ययमिह पुरुषः शोकमोहाद्यतीतः, शुक्रं ब्रह्माध्यगच्छत्स खलु सकल वित्सर्वसिद्धयास्पदं हि । विस्मृत्य स्थूलसूक्ष्मप्रभृतिवपुरसौ सर्वसंकल्पशून्यो, जीवन्मुक्तस्तुरीयं पदमधिगतवान्पुण्यपापैर्विहीनः ॥ ४४ ॥
અહિં` ( વર્તમાન શરીરમાં ) શાક તથા મેહુ આદિથી રહિત આ પુરુષ સર્વને આત્મા એમ જુએ છે, [તથા તે] નિર્મલ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. [ વળી ] તે નિશ્ચય સર્વેને જાણનાર [મે] સર્વ સિદ્ધિઓના સ્થાનરૂપ પણ[ થાય છે.] આ સ્થૂલ ને સૂક્ષ્મ આદિ શરીરનું વિસ્મરણ કરીને સર્વ સંકલ્પથી રહિત થયે [છતા ] ચાથા પદને ( બ્રહ્મસ્વરૂપને ) પામે છે, [ તેથી તે ] પુણ્યપાપાથી રહિત જીવન્મુકત [ થાય છે. ] ૪૪.
તે જીવન્મુકતે અંતર્મુખત્તિવડે પોતાના જીવાત્માને બ્રહ્મર પ્રમાં લઇ જાય છે એમ કહે છે:--
यः सत्वाकारवृत्तौ प्रतिफलति युवा देहमात्रावृतोऽपि, तद्धर्मैर्ब्राल्यवार्द्धादिभिरनुपहतः प्राण आविर्बभूव । श्रेयान्साध्यस्तमेतं सुनिपुणमतयः सत्यसंकल्पभाजोऽप्यभ्यासद्दिवयंतः परिणतमनसा साकमूर्ध्वं नयन्ति ॥ ४५ ॥
જે [ આત્મા ] સાત્ત્વિકી વૃત્તિમાં પ્રતિષિખવાળા થાય છે, [તે] મુખ્યપ્રાણુરૂપ [જીવ] થાય છે. [ તે] શરીરમાત્રવડે ઢંકાયેલા [છતાં ] પણ તેના ધારૂપ બાલ્યાવસ્થા ને વૃદ્ધાવસ્થા