________________
wwwwwwww
શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. અધિકારી મનુષ્ય સર્વ દુઃખરહિત પરમાન દને પ્રાપ્ત કરી શકે નહિ. આવા પરમસમર્થ સદ્દગુરુનો મહિમા સમજ્યા વિના જિજ્ઞાસુઓને તેઓ ત્રીમાં પરમપ્રેમ પ્રકટે નહિ, તેઓશ્રીમાં પરમપ્રેમ પ્રકથા વિના તેઓ તેઓશ્રીની સેવા ને તેઓશ્રીના ઉપદેશનું શ્રવણાદિ પરમાદરપૂર્વક કરી શકે નહિ, અને તે બંનેને અભાવે તેઓ કૃતાર્થ થઈ શકે નહિ, માટે આચાર્યભગવાન જિજ્ઞાસુઓ ઉપર પરમકૃપા કરી નીચેના બે
કમાં શ્રી સદ્દગુરુના મહિમાનું પિતાની સર્વોત્તમ વાણીવડે વર્ણન કરે છે –
दृष्टांतो नैव दृष्टस्त्रिभुचनजठरे सद्गुरोर्शानदातुः, स्पर्शश्चेत्तत्र कल्प्यः स नयति यदहो स्वर्णतामश्मसारम् । न स्पर्शत्वं तथापि श्रितचरणयुगे सद्गुरुः स्वीयशिष्ये, स्वीयं साम्यं विधत्ते भवति निरुपमस्तेन वालौकिकोऽपि ॥१॥
[ [આત્માથી અભિન્ન બ્રહ્મના] જ્ઞાનને ઉપદેશ કરનારા શ્રીસદગુરુનું દૃષ્ટાંત ત્રણ લેકની અંતર [ કયાં પણ] જોયું નથી, જે તેઓશ્રીમાં સ્પર્શમણિનું [દૃષ્ટાંત ] કલ્પીએ [તે તે દૃષ્ટાંત સંભવે નહિ, કેમકે] તે [ સ્પર્શમણિ-પારસમણિ લેઢાને સુવર્ણપણને પમાડે છે, જે આશ્ચર્યરૂપ [ છે,] તે પણ [ તે લેઢાને સ્પર્શમણિપણને[ પમાડતે] નથી, [ અને ]શ્રીસદ્દગુરુ [તે પિતાનાં] બંને ચરણકમલને આશ્રય કરેલા પોતાના શિષ્યમાં પિતાનું સમપણું ધારણ કરે છે, [અર્થાત્ તેને પિતાના જે કરે છે,] તેવડે [તેઓશ્રી] ઉપમારહિત અથવા [બ્રહ્મસ્વરૂપ હેવાથી 3 અલૈકિકજ [ ]૧.