________________
In શ્રીશતો , ભાવાર્થદીપિકાટીકા સહિત,
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા
દેહ બ્રાઈશનું ધ્યાન ધરી, વંદી સદ્દગુરુ–પાય; શતકીની આ ટીકા, ગુર્જર-ગિરા લખાય. ૧ આ ગ્રંથમાં મંગલાચરણના પહેલા કઉપરાંત બીજા સે - કે હેવાથી આ ગ્રંથનું નામ શતશ્લોકી રાખવામાં આવ્યું છે. આ ગ્રંથનું અન્ય નામ વેદાંતકેસરી (ઉપનિષદૂના સિદ્ધાંતરૂપ સિંહ ) છે. આ ગ્રંથના બધા કે અગ્ધરાવૃતરૂપ છે. ઉપનિષદો, ભગવદ્ગીતા ને બ્રહ્મસૂત્રના બહુ ઉપયોગી સારરૂપ આ ગ્રંથ છે. આ ગ્રંથમાં ચોસઠમા લોકસુધી આત્માના તથા બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ, તેની પ્રાપ્તિનાં સાધન, અને તેને લગતા કેટલાક પ્રસંગ છે, પાંસઠમા
કથી ચોતેરમા સુધી આનંદમયકેશને લગતું નિરૂપણ છે, પોતેરમા લકથી ખ્યાશીમા સુધી જગતના મિથ્યાપણુનું કથન છે, અને યાશીમા લેકથી એક સે ને એકમાં લોકસુધી કર્મનુ, પ્રાણનું, આત્મસ્વરૂપનું ને જીવન્મુકતના સંબંધનું વર્ણન છે. ત્રિય, બ્રહ્મનિષ્ઠ ને પરમકરણુલુ સશુરુના અદ્દભુત ઉપદેશવિન