________________
૫૯૭
શ્રીવિવેચૂડામણિ એવું માત્માનું સ્વરૂપ કહીને ઉપાધિવાળાને જ [કૃતિઓ] વિનાશ કહે છે [ ઉપાધિરહિતને નહિ.] પ૬૧.
શ્રુતિ તેિજ આત્માનું અવિનાશીપણું કહે છે એમ જણાવે છેअविनाशी वा अरेऽयमात्मेति श्रुतिरात्मनः । प्रब्रवीत्यविनाशित्वं विनश्यत्सु विकारिषु ॥५६२॥
“અવિનાશ વ ડયમમ” (અરે મૈત્રે!િ આ આત્મા અવિનાશી જ છે,) આ શ્રુતિ [દેહાદિ] વિકારવાળા [ પદાર્થોને] વિનાશ થયા છતાં આત્માનું અવિનાશીપણું કહે છે. પ૬૨.
જ્ઞાનાગ્નિવડે શીરાદિ દાહ પામીને બ્રહ્મરૂપ થઈ જાય છે એમ દષ્ટાંત આપીને કહે છે –
पाषाणवृक्षतृणधान्यकडंकराद्या, दग्धा भवन्ति हि मृदेव यथा तथैव । देहेन्द्रियासुभनआदिसमस्तदृश्यं, ज्ञानाग्निदग्धमुपयाति परात्मभावम् । ५६३ ॥
જેમ પથ્થર, ઝાડ, ખડ, ધાન્ય ને ભુસું આદિ બન્યાં [ છતાં ] માટી જ થાય છે, તેમજ સ્થલશરીર, ઇન્દ્રિય, પ્રાણ ને મન આદિ સર્વ દૃશ્ય જ્ઞાનાગ્નિવડે બળ્યું [છતું-મિથ્યા નક્કી થયું છતું ] બ્રહ્યભાવને પામે છે. પ૬૩. . આ સર્વ જગત બ્રહ્મમાં વિલીન થાય છે એમ દષ્ટાંત આપીને સ્પષ્ટ કરે છે -