________________
૫૯૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. નિવૃત્તિ જેથી મોક્ષ (છે, તેથી [મક્ષમાં દેશકાલાદિની અપેક્ષા નથી. ] પ૫૮.
સ્કૂલશરીરના પડવાની સાથે આત્માને કોઈ સંબંધ નથી તેનું દષ્ટાંત આપે છે –
कुल्यायामथ नद्यां वा शिवक्षेत्रेऽपि चत्वरे । पर्ण पतति चेत्तेन तरो: किं नु शुभाशुभम् ॥ ५५९ ॥
જે વહેળામાં, અથવા નદીમાં, કિંવા શિવમંદિરમાં કે ચટામાં [ઝાડપરથી ખરી પડેલું] પાંદડું પડે [] તેવડે ઝાડને શું સારું કે નઠારું [થાય છે?] પપ૯ - શરીરાદિના નાશથા આત્માનો નાશ થતો નથી એમ દષ્ટાંત આપીને સમજાવે છે – પત્રણ પુદાય રહ્યું નારાઘન્દ્રિયપ્રાધિયાં વિના | नैवात्मनः स्वस्य सदात्मकस्यानन्दाकृतेर्वृक्षवदस्ति चैषः ॥५६०॥
પાંદડાંના, ફૂલનાને ફલના નાશની પેઠે સ્થલશરીર, ઇંદ્રિયે, પ્રાણ ને બુદ્ધિને વિનાશ [થાય છે,] સહૃપ [ ] આનંદરૂપ પિતાના આત્માને વિનાશ નથીજ [Bતે] પણ આ આત્મા વૃક્ષની પેઠે નાશ પામ્યા વિના] રહે છે. પદ૦.
આત્માની ઉપાધિના નાશવડે ઉપાધિવાળા આત્માને નાશ ભલે મનાય, પણ નિપાધક આત્માનો નાશ થતો નથી એમ કહે છે –
प्रशानधन इत्यात्मलक्षणं सत्यसूचकम् ।
अनूद्यौपाधिकस्यैव कथयन्ति विनाशनम् ॥५६१॥ [આત્માના] અવિનાશી પણાને સૂચવનારું પ્રજ્ઞાનઘન