________________
શ્રીવિવેચૂડામણિ.
૫૩
अहिनिलयनी वाऽयं मुक्त्वा देहं तु तिष्ठति । इतस्ततश्चाल्यमानो यत्किचित्प्राणवायुना ॥५४९॥
જેમ સાપ ઉપસ્વચાને (કાંચળીને) મૂકી દઈને રહે છે, તેમ આ (બ્રહ્મવેત્તા) સ્થલશરીરને (સ્થલશરીરમાં રહેલી અહંતા મમતાને) [મૂકી દઈને રહે છે, પ્રાણવાયુવડે તેમનું સ્કૂલશરીર અહિંતહિં કાંઈ ક્રિયા કરતું પ્રતીત થાય છે.] ૧૪૯.
स्रोतसा नीयते दारु यथा निम्नोन्नतस्थलम् । देवेन नीयते देहो यथाकालोपभुक्तिषु ॥ ५५०॥
જેમ [ નદીના] પ્રવાહવડે લાકડું નીચા ને ઉંચા સ્થલમાં લઈ જવાય છે, [તેમ] પ્રારબ્ધવડે [જીવન્મુક્તનું] સ્થલશરીર સમયને અનુસરીને [ અન્નપાનાદિના] ઉપભેગમાં લઈ જવાય છે. પપ૦.
प्रारब्धकर्मपरिकल्पितवासनाभि:, संसारिवञ्चरति भुक्तिषु मुक्तदेहः । सिद्धः स्वयं वसति साक्षिवदत्र तूष्णी, વસ્ય ભૂમિવ પવારી: 1 વ8 II
જીવન્મુક્તનું સ્થલશરીર પ્રારબ્ધકર્મેજ કલ્પેલી વાસનાઓવડે અજ્ઞાનીઓની પેઠે [અન્નપાનાદિના | ભેગમાં [અભિમાનવિના] પ્રવૃત્ત થાય છે. જીવન્મુક્ત પિતે અહિં (સ્થલદેહમાં) ચાકડાના મલની પેઠે સંકલ્પવિકલ્પથી રહિત [અને] સાક્ષીની પેઠે મન રહે છે. પ૫૧. ..
તે જીવન્મુકતના સાક્ષી પણાનું વર્ણન કરે છે –
૩૮