________________
૫૯૧
શ્રીવિવેકચૂડામણિ. [બ્રહ્મવેત્તા]ધનરહિત છતાં પણ આત્મરૂપ ધનથી] સર્વદા સંતોષવાળા રહે છે, સજાતીય] સાહા નહિ કરનાર છતાં પણ [વિવેકાદિરૂપ ] મોટા બલવાળા [ છે, બહારના ભેગને] નહિ જોગવતા છતાં પણ[આત્માનંદના અનુભવવડે] સર્વદા તપ્ત [ રહે છે, ને તેમના ] સમાન કેઈ નહિ છતાં પણ [શત્રુમિત્રમાં ] સરખી દૃષ્ટિવાળા [ રહે છે.] ૫૪૩.
अपि कुर्वन्नकुर्वाणश्चाभोक्ता फलभोग्यपि । शरीर्यप्यशरीर्येष परिच्छिन्नोऽपि सर्वगः ॥ ५४४ ॥
આ [ બ્રહ્મવેત્તા અજ્ઞાનીની દૃષ્ટિએ કર્મ ] છતાં પણ કરતા [ પિતાની દૃષ્ટિએ કર્મ ] નહિ કરનારા [ છે. અજ્ઞાનીની દૃષ્ટિએ ] ફલને ભેગવનારા છતાં પણ [ પિતાની દૃષ્ટિએ) અક્તા [ છે, અજ્ઞાનીની દૃષ્ટિએ ] શરીરવાળા છતાં પણ પિતાની દૃષ્ટિએ ] શરીરવિનાના [ છે,] અને [ અજ્ઞાનીની દૃષ્ટિએ એકદેશમાં રહેનારા છતાં પણ પિતાની દૃષ્ટિએ ] સર્વવ્યાપક [ છે. YN૪૪. ૩૪ તમિદં વ્રવિ શાસ્ત્રના प्रियाप्रिये न स्पृशतस्तथैव च शुभाशुभे ॥५४५ ॥
સર્વદા શરીરના અભિમાનરહિત રહેતા આ બ્રહ્મવેત્તાને કદીપણ પુણ્ય પાપ તેમજ સુખદુઃખ પણ સ્પર્શ કરતાં નથી. ૫૪૫.
સ્કૂલશરીરાદિના અભિમાનવાળાને પુણ્ય પાપાદિને સંબંધ થાય છે, પણ તેના અભિમાનવિનાના જ્ઞાનીને પુણ્ય પાપાદિને સ્પર્શ થત નથી એમ કહે છે -