________________
૫૮૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. અથorવિપૂત્રવરતા યમરાજે તત્તિ . व्योमप्रख्यं सूक्ष्ममाद्यन्तहीन, ब्रह्माद्वैतं यत्तदेवाहमस्मि ॥५१२॥
જેમાં માયાથી માંડીને સ્થૂલશરીરસુધીનું આ જગત આભાસમાત્ર દેખાય [ છે,] જે આકાશના જેવું, સૂફમ, ઉત્પત્તિ ને નાશથી રહિત, [અને] અદ્વૈત બ્રહ્મ છે,] તેજ હું છું. પ૧ર. सर्वांधारं सर्ववस्तुप्रकाशं, सर्वाकारं सर्वग सर्वशून्यम् । नित्यं शुद्धं निश्चलं निर्विकल्पं, ब्रह्माद्वैतं यत्तदेवाहमस्मि ॥
જે સર્વેના અધિષ્ઠાનરૂપ, સર્વ પદાર્થોના ફુરણરૂપ, અપર રિચ્છિન્ન સ્વરૂપવાળું, સર્વવ્યાપક, સર્વથી રહિત, નિત્ય, નિર્મલ, અચલ, કલ્પનાથી રહિત, [] અદ્વૈત બ્રહ્મ [ ,] તેજ હું છું. પ૧૩. यत्प्रत्यस्ताशेषमायाविशेष, प्रत्यग्रूपं प्रत्ययागम्य मानं । सत्यज्ञानानन्तमानन्दरूपं, ब्रह्माद्वैतं यत्तदेवाहमास्मि ॥५१४॥
[કારણને કાર્યરૂપ ] સર્વ માયાનું સ્વરૂપ જેમાં લેશ પણ નથી એવું, સર્વની અંતર રહેલું, અંત:કરણની વૃત્તિઓ વડે ન જણાય એવું, સત્યરૂપ, જ્ઞાનરૂપ, અપરિચ્છિન્ન, આન દરૂપને અદ્વૈત બ્રહ્મ [ છે, ] તેજ [બ્રહ્મ] હું છું. ૫૧૪. निष्क्रियोऽस्म्यधिकारोऽस्मि निष्कलोऽस्मि निराकृतिः । निर्षिफरपोऽस्मि नित्योऽस्मि निरालम्बोऽस्मि निर्द्वयः ॥५१५॥
હું] કિયારહિત છું, [હું] વિકારથી રહિત છું, [હું] અવયવથી રહિત છું, હું] આકારથી રહિત [ છું, હું] કપનાઓથી રહિત છું, [હું] અવિનાશી છું, [હું] આશ્રયથી