________________
- શીવિવેકચૂકમણિ.
૫૬૯ છવાદિના સ્વરૂપનું નિરૂપણ કરે છે - રેવન્તસિદ્ધાંતનિહારાજા, શૈવ વ સ શ ા અguerrશરિર મ, ક્ષિતિજો થતf: Ti |
ઉપનિષદોના સિદ્ધાંતને ઉપદેશ આ [ — ] જીવ અને સર્વ જગ [વસ્તુતાએ] બ્રહ્મજ [છે, ને] બ્રહ્મરૂપે સ્થિતિ જ મક્ષ [છે.] અદ્વિતીય બ્રહ્મમાં કૃતિઓ પ્રમાણ [છે.] ૪૭૮.
આધકારીને કરેલા ઉપદેશનું સક્લપણું જણાવવામાટે જેને ઉપદેશ કરવામાં આવ્યો તે શિષ્યની ઉપદેશ થઈ રહ્યા પછીની સ્થિતિ જણાવે છે - इति गुरुवचनाच्छ्रतिप्रमाण परमवगम्य सतत्त्वमात्मयुक्त्या। प्रशभितकरणः समाहेतात्मा,कचिरचलाकृतिरात्मनिष्ठतोऽभूत्॥
ઇદ્રિને અત્યંત વશ વર્તાવના [ને એકાગ્રં અંતઃકરણવાળ [તે શિષ્ય] એવી રીતે શ્રીસદ્દગુરુના ઉપદેશથી, શ્રુતિરૂપ શબ્દ ] પ્રમાણથી, [અને] પિતાની યુક્તિથી બ્રહ્મના સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને [વનમાં કે ઘરમાં ] કેઈ સ્થલે નિશ્ચલ શરીરવાળે થઈ] આત્મામાં [અંતઃકરણની] સ્થિરતાવાળ થયા. ૪૭૯.
સમાધના પ્રત્યક્ષ ફલને દેખાડવા માટે શિષ્યની સારપછી જે પ્રવૃતિ થઈ તે દેખાડે છે
किञ्चित्कालं समाधाय परे ब्रह्मणि मानसम् । उत्थाय परमानन्दादिदं वचनमब्रवीत् ॥ ४८० ॥ [તે શિષ્ય પિતાતા] અંતઃકરણને [પિતાના અભ્યાસના