SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેકચૂડામણિ. ૫૬૫ રહિત, એકજ [+] અદ્વિતીય બ્રા [ ,] આમાં કાંઈ પણ ભેદ નથી.૪૬૫. प्रत्यकरसं पूर्णमनन्तं सर्वतोमुत्रम् ।। एकमेवादयं ब्रह्म नेह नानास्ति किंचन ॥ ४६६ ॥ [દેહાદિથી ] અંતરમાં રહેલ, એકરસ, સર્વવ્યાપક, અપાર, સર્વના આત્મરૂપ, એકજ [] અદ્વિતીય બ્રા [ છે, ] આમાં કોઈ પણ ભેદ નથી.૪૬૬. अहयमनुपादेयमनादेयमनाश्रयम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥ ४६७॥ [સર્વને આત્મા હોવાથી ] ત્યજી શકાય નહિ એવું, [ ઇદ્રિવડે ] ગ્રહણ કરી શકાય નહિ એવું, [મનવડે] વિષય કરી શકાય નહિ એવું, [ સ્વસ્વરૂપમાં સ્થિત હોવાથી] આશ્રયરહિત, એકજ [ ] અદ્વિતીય બ્રહ્મ [ છે,] આમાં કાંઈ પણ ભેદ નથી. ૪૬૭. निर्गुणं निष्कलं सूक्ष्म निर्विकल्पं निरंजनम् । एकमेवाद्वितीयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६८॥ [માયાના ત્રણે ગુણોથી રહિત, અવયવથી રહિત, [પરમ સૂમ, [ સર્વ પ્રકારની ] કલ્પનાઓથી રહિત, આવરણથી રહિત, એકજ [] અદ્વિતીય બ્રહ્મ [છે,] આમાં કોઈ પણ ભેદ નથી. अनिरूप्यस्वरूपं यन्मनांवाचामगोचरम् । एकमेवादयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६९ ॥ [ઇરૂપે–આપણાવ ] જેના સ્વરૂપનું નિરૂપણ ન થઈ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy